૧૯ મેથી ૨૩ મે... સંકેતો સારા નથી!

(ચૂંટણી ડાયરી-૯) રવિવાર ૧૯ મેની સાંજથી ગુરુવાર ૨૩ મેની સવાર સુધીના કલાકોની સંખ્યા આમ તો ૮૭ થાય, પણ આ કલાકોની કહાણી સાંભળવા જેવી છે. ૧૯મીએ સાંજે એક્ઝિટ પોલ આવ્યા. આવતાંવેત જાણે વાવાઝોડું ત્રાટક્યું! અરે, આ તો ભાજપ-મોદી માંડ માંડ લઘુમતી બેઠકો...

ભારત ભાગ્યવિધાતાનો નવો ચહેરો કેવો હશે?

(ચૂંટણી ડાયરી-૮) ચૂંટણીનો છેલ્લો તબક્કો આગામી રવિવારે પૂરો થશે. અને ૨૩ તારીખે પરિણામો જાહેર થશે. ૧૯મીએ પ્રિ-પોલ સર્વેથી મીડિયા ગાજતું રહેશે એ દરમિયાન ગભરામણ, આત્મવિશ્વાસ અને અતિરેકના કિસ્સાઓ આવતા રહ્યા છે એમાં આપણાં એક ગુજરાતી ‘બુદ્ધિમાન’નો...

ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો...

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર...

ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા...

હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..

ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના...

ઈસુ વર્ષ ૨૦૧૪નો છેલ્લો સૂર્ય એકત્રીસમીએ અસ્ત થઈને નૂતન વર્ષના સૂર્યોદયમાં પળોટાશે એ પહેલાંના આ વીસેક દિવસો પણ ગુજરાતને માટે કેટલીક હિલચાલ સાથેના રહેવાના છે. ગાંધીનગર અને બીજાં કેટલાંક (વડોદરા - સુરત - રાજકોટ જેવાં) નગરોમાં ‘વાઇબ્રન્ટ’નો નઝારો...

જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.

‘લંડનમાં ગાંધી’ પણ રસપ્રદ વિષય છે. હવે તેમાં પાર્લામેન્ટ ચોક પર ગાંધીપ્રતિમાનો વિષય ઉમેરાયો છે. ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં આ વિશે લખ્યું તો તેની પ્રતિક્રિયાઓનો જુમલો ખડકાયો તેના પરથી લાગ્યું કે ગાંધી હજુ એવાને એવા ‘જીવંત’ છે. પોરબંદરના...

ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને...