ઉમાશંકર, સરોદ અને મકરંદ દવે... ખરો કાવ્યોત્સવ !

મોસમ જ આષાઢ-શ્રાવણની છે, તો સાચુકલા કવિઓને યાદ કરીશું? નિમિત્તો પણ છે. ત્રણ કવિઓના ઉત્સવોમાં જવાનું બન્યું. ત્રણે પોતપોતાની રીતે આગવા અને અલગારી, છતાં સાંપ્રતની સાથે રહેનારા ગુજરાતી કવિઓ. તેમના સ્મૃતિ ઉત્સવોના આયોજકોનો કોઈ સ્વાર્થી ઈરાદો પણ...

ગુજરાત સરકારઃ ત્રણ વર્ષનો સહિયારો અંદાજ

સાતમી ઓગસ્ટે બે મોટી ઘટનાઓ તરફ સૌની નજર પડશે. એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, જેમાં સંસદ અને સરકારે લીધેલા કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ કલમની નાબૂદી અને બીજા નિર્ણયોની ચર્ચા કરશે. બીજો પ્રસંગ, ગુજરાતમાં ઘરઆંગણે છે. વિધાનસભા...

‘લંડનમાં ગાંધી’ પણ રસપ્રદ વિષય છે. હવે તેમાં પાર્લામેન્ટ ચોક પર ગાંધીપ્રતિમાનો વિષય ઉમેરાયો છે. ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં આ વિશે લખ્યું તો તેની પ્રતિક્રિયાઓનો જુમલો ખડકાયો તેના પરથી લાગ્યું કે ગાંધી હજુ એવાને એવા ‘જીવંત’ છે. પોરબંદરના...

ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને...

જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.