રાજકારણ પાછળ રહ્યું, ઉત્સવો આગળ દોડે છે...

ગુજરાતમાં - અને દેશમાં પણ – તહેવારોનું આગમન બાકી બધું ભૂલાવી દે છે, રાજકારણ પણ નીરસ અને એકલું પડી જાય છે. હમણાં બીજી ઓક્ટોબર ગઈ. ગાંધી-જન્મદિવસ શાનદાર રીતે ઊજવાયો. વડા પ્રધાન થોડા કલાક આવ્યા પણ તેમાં તેમણે ત્રણ-ચાર કાર્યક્રમ કર્યા! વિમાનીમથકે...

કો’ક વાર જાજો, છોટા ઉદેપુર!

એનઆરજી ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. વતનની મહોબ્બત તેને અહીં દોરી લાવે છે એટલે છોટાઉદેપુરના ગૌરવવંતા વનવાસીની ઓળખ કરવા તેઓ ત્યાં જાયઃ પ્રવાસનો પ્રવાસ અને ગરવી ગુજરાતનો અહેસાસ. છોટાઉદેપુર, જેતપુર પાવી, ક્વાંટ, નસવાડી, સંખેડા, બોડેલી...

ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને...

જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.