ગુજરાતનું ગણિત એકલી જાતિ પર કામ નથી કરતું

(ચૂંટણી ડાયરી-૪) ગુજરાતનું ગણિત જરા અટપટું લાગે છે ઘણાને. મધ્યકાળમાં એક વિદેશી મુસાફરે નોંધ્યું હતું કે અહીં ગુજરાતમાં બાળકો ભણવા બેસે ત્યારે ક-ખ-ગ-ઘથી શરૂ નથી કરતા, ‘એકડે એક, બગડે બે...’થી શીખવાનું રાખે છે!’ આનો અર્થ એ ખરો કે મૂળમાં આવડા મોટા...

ઢંઢેરાઓ દર્શાવે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાની લડાઈ...

(ચૂંટણી ડાયરી-૩) ઢંઢેરો શબ્દ આમ તો મેનિફેસ્ટો કે જાહેરનામું અથવા ડેકલેરેશનની સાથે મેળ પાડે છે. આપણા વિદ્યાર્થી જીવનમાં ‘રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો’ યાદ છે. હિન્દુસ્તાની પ્રજા માટેનું એ ફાંકડું ગુલામી ખત હતું અને તેનો આકરો જવાબ એવા જ ઢંઢેરાથી અવધની...

આ લખી રહ્યો છું ત્યારે, સોમવારે અમદાવાદ તેની ૬૦૮મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. એક મહાનગર - જેને ગુજરાતની આર્થિક રાજધાની અને બાદશાહોનાં પાટનગર તરીકેની - ખ્યાતિ...

શા માટે તસલીમા?અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે.પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના...

ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ...

આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં...

આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં...

પટેલ કે પાટીદાર યા કિસાન અને કણબી... આ બધાએ પોતાની અસ્મિતા માટે કોને આદર્શ ગણવા જોઈતા હતા તેની ચર્ચા ગુજરાતમાં થઇ જ નહિ. હાર્દિકના હોઠે બે નામ એક સાથે...

વર્ષ ૨૦૧૮નો સૂર્યોદય થઈ ચૂક્યો છે. ગુજરાત હવે વીત્યા વર્ષના પડછાયાની સાથે, સમગ્ર ૨૦૧૮ના દિવસોના પગથિયાં ચઢશે. નરસિંહ મહેતાનું એક સરસ ભજન છે - ‘ઊંચી રે...

ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી? ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની...

આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે...