ડો. દિનેશ ઓ. શાહઃ વ્યક્તિ એક, પણ ઓળખ અનેક

ડો. દિનેશ શાહ. નામ ભલે એક છે, પણ ઓળખ અનેક છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ દિનેશભાઇને સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મોટા ગજાના વૈજ્ઞાનિક તરીકે ઓળખે છે, શિક્ષણ ક્ષેત્ર સાથે નાતો ધરાવતા લોકો ટોચના શિક્ષણવિદ્ તરીકે પરિચય આપે છે, સાહિત્યલેખન...

સામ પિત્રોડાનું નવું પુસ્તકઃ ‘રિડિઝાઈન ધ વર્લ્ડ’ વૈશ્વિક વિચાર-સંવાદનું પ્લેટફોર્મ

કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી વૈશ્વિક સંસ્થાઓના પરિમાણોને ત્યજી નવનિર્માણ કરવાનું ઉત્તમ વિચાર બીજ આ પુસ્તકમાં રોપાયું છે.

ડો. દિનેશ શાહ. નામ ભલે એક છે, પણ ઓળખ અનેક છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ દિનેશભાઇને સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મોટા ગજાના વૈજ્ઞાનિક તરીકે ઓળખે...

કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી...

તાજેતરમાં જ શ્રી જશવંતભાઇ નાકરનું પુસ્તક "ધ અલીમાંગા બોય અને ગોરી રાધા" પ્રસિધ્ધ થયું. આપણે આ અંકમાં “લૂપ્ત થતી જતી લેખન કલાને પુન: જીવંત કરીએ"...વાંચ્યો...

હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ...

કોરોના મહામારીએ લોકોને તનદુરસ્તી અને મનદુરસ્તી વિશે એક નવી સમજણ અંગે જાગૃત કર્યાં છે. આવા સમયે મનમાં એવો પ્રશ્ન થાય કે સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦...

ભારતીય સંસ્કૃતિમાં ઇશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં આપણને એ વૈશ્વિક ઐક્યનું મહત્વ સમજાવે છે.સૃષ્ટિના...

વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડુક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું...

કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન...

કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન...

આફ્રિકા, યુકે અને ભારતના ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી વલ્લભદાસ નાંઢાનું નામ જાણીતું છે. "ગુજરાત સમાચાર"ના વાચકો પણ આ નામથી પરિચિત છે જ. લગભગ ચારેક દાયકાથી...

  • 1 (current)
  • 2to the free, weekly Gujarat Samachar email newsletter