ટોરન્ટો સ્વામીનારાયણ મંદિરઃ પ્રમુખસ્વામી મહારાજનું સાકાર સ્વપ્ન

અહીંનું વાતાવરણ એક સ્વપ્નની માફક જ મને દુવિધામાં મૂકતું રહ્યું છે પરંતુ, મને તેની પ્રત્યેક ક્ષણ ગમતી જાય છે. તાજેતરમાં મેં મારાં પતિ સાથે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને અમારાં માટે તે અદ્ભૂત અનુભવ બની રહ્યો. એ કહેવાની...

અસમાનતા અને રંગભેદ સામે ગુજરાતી યોદ્ધા - પ્રવીણ ગોરધન

દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના પ્રથમ ગુજરાતી લડવૈયા તે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના જીવન સુધી રંગભેદ ચાલુ જ હતો. મહાત્મા ગાંધીના મરણ પછી નેલ્સન મંડેલા રંગભેદ સામે અડીખમ રહીને લડ્યા. રંગભેદવિરોધી લડત સામેનો બીજો ગુજરાતી લડવૈયો તે પ્રવીણ ગોરધન....

યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ...

ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.

માણસ જાત અવનવા અખતરા અને ઉજવણીઅો કરવા માટે જાણીતી છે. આવી જ એક ઉજવણી 'નો પેન્ટ્સ સબવે રાઇડ' દિવસની છે. જેમાં ભાગ લેનાર મહિલા કે પુરૂષે ટ્રાઉઝર સિવાયના તમામ કપડા પહેરીને ટ્યુબમાં મુસાફરી કરે છે.

લંડન અને બ્રિટનમાં આજકાલ શિયાળો જામતો જાય છે અને થથરી જવાય તેવી ઠંડીનો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ લંડનના રિચમંડ પાર્કમાં આપણે જેમને સાબર કહીએ છીએ તે અણીદાર વાંકાચૂકા શિંગ ધરાવતા સાબર એટલે કે રેડ ડીયર અને ફાલો ડીયર મોજ ફરમાવી...

ઓક્ટોબરની ધાર ઉપર આવી ગયા છીએ. હજુ તો ઠંડુ-ગરમ વાતાવરણ છે. ઠંડી આસ્તે આસ્તે તેના મિજાજમાં આવતી જાય છે. કુદરતની પણ કેવી અકળ લીલા છે કે બહારના ઝાડ પાનનો...

એશિયના દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશ ભીડથી ભરચક ટ્રેનો માટે જાણીતું છે. પ્રસ્તુત તસવીરમાં ઇદના ચાર દિવસના ઉત્સવ માટે ઢાકા રેલવે સ્ટેશને એકઠા થયેલા ગામવાસીઅો ટ્રેન પર સવાર થવા મહેનત કરી રહ્યા છે. મઝાની વાત એ છે કે માનવભીડમાં ટ્રેઇન તો નજરે પડતી...

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં...

હજારહાથ વાળા તરીકે આપણે જેમની ગણના કરીએ છીએ તે ઇશ્વરે પણ અજબ ખેલ રચ્યા છે. એક તરફ એણે એવા માનવીઅોનું નિર્માણ કર્યું છે જેઅો મંગળ પર જીવન શોધે છે બીજી તરફ...

તમે મૂરખ છો એવું ના કહેવાય,પણ કહેવાય એવું કે તમે બહુ જ ભોળા છો.તમે બાયલા છો એવું ના કહેવાય,પણ કહેવાય એવું કે તમે બહુ જ નરમ છો.

વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો...



to the free, weekly Gujarat Samachar email newsletter