ભાજપને ઓછામાં ઓછી ૩૪૦ બેઠક મળશેઃ ‘ગુજરાત સમાચાર’નું તારણ સાચું પડ્યું...

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું પલ્લું ભારે રહેશે? આ મુદ્દે દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં અનેક અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા...

આપવામાં આગેવાનઃ રાજેશ પટેલ

અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં રાજેશ પટેલ પ્રમુખ થયા. પોતાના ડંકી ડોનટમાં પતિ-પત્ની કામ કરે, આવી જ રીતે રોટરી ક્લબને...

ડેનહામ-અક્સબ્રીજ ખાતે વૃંદાવન સમી હરિયાળી ધરતી પર પૂ.ભાઇશ્રીને મુખેથી વહેતી ભાગવત કથા રૂપી પાવન ગંગામાં ડૂબકી મારવા લંડન સહિત યુ.કે.માંથી હજારો હરિભક્તો લંડન અાવી રહ્યા છે એની તમામ વ્યવસ્થા અનુપમ મિશન દ્વારા ખૂબ અાયોજનપૂર્વક થઇ રહી છે. અષાઢ...

નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના મર્સીસાઇડ મેટ્રોપોલીટન કાઉન્ટીનું શહેર લિવરપુલ, જેણે જગવિખ્યાત પોપસ્ટાર્સ જ્હોન લેનન, પોલ મકાર્ટની, રીંગો સ્ટાર્ર અને સંખ્યાબંધ સિનેકલાકારોની ભેટ અાપી છે એ મ્યુઝીક સિટીની મુલાકાતે ગત શુક્ર અને શનિવારે જવાનું થયું હતું. અહીં...

બાગવાની વિશેનો મારો લેખ વાંચ્યો હશે. હમણાં હમણાં શ્રી સૂર્યનારાયણના દર્શન થતાં સૌ ખુશ છે. અમુક દિવસ ગરમ હવા પણ મળી. જાણે ભારતનો ઉનાળો યાદ આવી ગયો. એ હવા...

એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર...

એક એવી ભેટનું નામ આપો જે આપને હરહંમેશ ભેટ આપનાર મિત્રની મીઠી યાદ અપાવતી રહે? 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વર્ષો સુધી સહયોગ આપનાર કવિ અને સાહિત્યકાર...

૨૨ મે, ૨૦૧૪ના રોજ શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એક...

પ્રિય વાચક મિત્રો,આપ સૌને ખ્યાલ હશે કે ગુજરાત સમાચારમાં ‘દાદાજીનો બગીચો’ના શીર્ષકથી મારા લેખો હું રેગ્યુલર મોકલાવતો રહેતો. તે પછી મારી આંખની તકલીફના લીધે...

પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ...

હેરોઃ  બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.

લેસ્ટરઃ  વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.to the free, weekly Gujarat Samachar email newsletter