મોદીની બીજી ઇનિંગનું એક વર્ષઃ ત્રણ મોટાં કદમની સિદ્ધિઓ સાથે કોરોના સામે સફળ જંગ

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી સળંગ સત્તાનો ભોગવટો છતાં તેઓ હજુ અજય અને અપરાજિત કેમ રહી શક્યા છે તે સમજવું રસપ્રદ છે. અત્યારે...

રાષ્ટ્રવાદી મુસ્લિમનો ગુજરાતી નમૂનોઃ ગુલામ રસુલ કુરેશી

ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની પારદર્શિતા, સત્યનિષ્ઠા અને દેશપ્રેમની અનુભૂતિ થઈ. ગાંધીજીએ અસહકારની લડતનું એલાન કરી...

૧૯ વર્ષનો જૈન યુવક હોંગ કોંગના એરપોર્ટ પર ઉતર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મલકતો ચહેરો. એરપોર્ટ પર અધિકારીઓએ પૂછ્યું, ‘કેટલા ડોલર લઈને આવ્યા છો?’ યુવક...

મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય...

સાધુઓને સત્તા કે ભૌતિક સુખોનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ ભલે કહેવાતું હોય, ભારતમાં સત્તાની ગલિયારીઓમાં પોતાને ‘ભગવાન’ ગણાવતા પોલિટિકલ ફિક્સર સાધુઓનું મહત્ત્વ...

રવિવાર, ૧લી જુલાઇએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સ્વર્ગસ્થ ડાયેનાની ૫૬મી જન્મજયંતિ નિમિત્તે એમના બે રાજકુવરો અને પરિવારજનોએ અંજલિ આપતા એક ખાનગી કાર્યક્રમનું આયોજન...

૧૯૭૨થી ૧૯૮૦ વચ્ચે યુગાન્ડામાં ગુજરાતીઓ ખાસ ન રહ્યા, પણ ૧૯૮૦ પછી નવા શાસનમાં જૂના ગુજરાતીઓ પાછા આવ્યા. નવા ઉમેરાયા. આના પરિણામે કંપાલા વિકસ્યું. જેમાં આજે...

૧૯૧૩માં જિતેન્દ્ર મહારાજા અને ઈંદિરા રાજે સાથે લગ્નઃ ત્રણ રાજકુમારીઓ ત્રિપુરા, જયપુર અને દેવાસની રાજમાતા

અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલ યુવાન ગુજરાતીના સાક્ષર અનંતરાય રાવલને ત્યાં ગુજરાતીમાં એમ.એ. કરવાની સલાહ લેવા આવ્યો. અનંતરાય ત્યારે પોતાના કવિમિત્ર રત્નસિંહ...

પશ્ચિમી જીવનમાં પંડ પ્રથમ અને અન્ય અવકાશે એમ જીવાય છે. સામાન્ય રીતે પતિ-પત્ની બંને કામ કરે તો જ જીવાય એવા સંજોગો. કામચોર કે બહાનાંબાજોની નોકરી ટકવી મુશ્કેલ....to the free, weekly Gujarat Samachar email newsletter