સિદ્ધિનું રહસ્ય માલ અને માનવીની પરખઃ હર્ષ મહેતા

યુરો સ્ટાર નામની હીરા વ્યવસાયની આંતરરાષ્ટ્રીય કંપની. મુંબઈ, એન્ટવર્પ, હોંગ કોંગ અને દુબઈમાં એમની ઓફિસો, રશિયા, ચીન, મુંબઈ, બોત્સવાના અને કોઈમ્બતુરમાં એની ફેક્ટરીઓ. આમાંય એન્ટવર્પ તો વિશ્વના હીરા વ્યવસાયનું પાટનગર. ન્યૂ યોર્કની શાખાના વાઈસ પ્રેસિડેન્ટ...

બા અને દાદા સાથે ઈટાલીના પ્રવાસનું સ્મરણભાથું

વડીલો સહિત સહુ વાચકમિત્રો, દરેક સમાજમાં આજકાલ જનરેશન ગેપ (પેઢી - દર પેઢી વચ્ચેનું અંતર) મોટી સમસ્યા ગણવામાં આવે છે. આજના આધુનિક યુગમાં નવાસવા પરણેલા પતિ-પત્ની પ્રાથમિક તબક્કે કારકિર્દીની યથાયોગ્ય ગોઠવણીમાં ખૂબ પરોવાયેલા હોય છે. ત્યારબાદ સંતાનોના...

वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)

અમેરિકાના ટેનેસી રાજ્યના જોનસન સિટીનો વિસ્તાર ‘બાઈબલ બેલ્ટ’ તરીકે જાણીતો છે. આસપાસના ગામો અને નગરોમાં ખ્રિસ્તી ચર્ચોની વિપુલતા. બે-ચાર બ્લોક પસાર થાય અને...

द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પૈકીનાં એક એવા સ્વાતંત્ર્ય સેનાની રામભાઈ પટેલનો જન્મ ગુજરાત રાજ્યના રાસ ગામે ચોથી માર્ચ ૧૯૨૮ના રોજ થયો હતો. તેઓ...

સ્વતંત્ર ભારતના ઘડતરમાં જો કોઈ બે વ્યક્તિઓનું પાયાનું પ્રદાન હોય તો તે પ્રધાનમંત્રી પંડિત નેહરુ અને નાયબ પ્રધાનમંત્રી સરદાર પટેલનું કહી શકાય. નેહરુ એક...

નવયુવક મયૂર પટેલ નોકરીની આશાએ પિતરાઈ ભાઈને ત્યાં આણંદથી આવીને નૈરોબી રહેલો. નોકરી ન હતી તેથી નજીકના બીએપીએસ મંદિરની સભામાં નિયમિત જાય. મંદિરની નજીક વસતા સત્સંગી ધનજીકાકા સેવાભાવે રોજ મંદિર ખોલે, બંધ કરે અને સેવા-પૂજા કરે. ઘડપણને કારણે તેમને...

કીડીઓએ સંગ્રહ કરેલું અનાજ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયાએ એકઠું કરેલું ધન, સમૂળગુ નાશ પામે છે. (આ ત્રણેનો ઉપભોગ બીજા કરે છે, પોતે નહીં)

કાંતિભાઈ સવજાણી લિસ્બનમાં હિંદુત્વની જીવંત પ્રતિમા શા છે! જમનાદાસ સવજાણી અને લલિતાબહેન વતન પોરબંદર છોડીને મોઝામ્બિકના બેરા નગરમાં વસીને પ્રતિષ્ઠા અને પૈસાથી...

ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ...to the free, weekly Gujarat Samachar email newsletter