એલિફન્ટ આટા દ્વારા ચેતના માકનની સેવા લેવાઈ

Wednesday 13th December 2017 06:58 EST
 
 

લંડનઃ એલિફન્ટ આટા દ્વારા ડિસેમ્બર ૨૦૧૭થી તેમના આટાની સમગ્ર રેન્જને નવેસરથી પેકિંગ સાથે આગળ ધપાવવા ગ્રેટ બ્રિટિશ બેક ઓફ ૨૦૧૪ના સેમિ-ફાઈનાલિસ્ટ ચેતના માકનની સેવા લીધી છે.

આ વર્ષની શરૂઆતમાં એલિફન્ટ આટા મિડિયમ અને એલિફન્ટ આટા સેલ્ફ રેઈઝિંગ લોટને ગ્રેટ ટેસ્ટ એવોર્ડેસ ૨૦૧૭માં બે ગોલ્ડ સ્ટાર્સનો વિજય હાંસલ થયો હતો. એલિફન્ટ બ્રાન્ડની માલિકી ધરાવતા વેસ્ટમિલ ફૂડ્સ દ્વારા કરાયેલા સંશોધન અનુસાર આ ઉત્પાદન યુકેમાં ૫૩ ટકા બજારહિસ્સો ધરાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter