નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો

Tuesday 06th January 2015 14:37 EST
 

બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે. બાંધકામ અને પ્રોપર્ટી મેનેજમેન્ટના ક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધ્યું છે. પરંતુ છૂટક વેચાણ, ઉત્પાદન, આઇટી ક્ષેત્રમાં એટલો વધારો થયો નથી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter