પાંચ વર્ષમાં ભારતમાં સ્ટાર્ટ અપની સંખ્યા ૫૦૦થી વધીને ૬૦,૦૦૦ને પાર

ભારતમાં ઉદ્યોગ સાહસિકોને વેગ આપતી નરેન્દ્ર મોદી સરકારની સ્ટાર્ટ અપ નીતિએ છેલ્લા ૬ વર્ષમાં દેશમાં ઘણા નવા ઉદ્યોગોની સ્થાપના કરી છે.વડા પ્રધાન મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ એજન્ડા સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૬ મહિનામાં...

માલ્યાને હવે યુકેની કોર્ટનો આંચકોઃ લંડનના આલિશાન ઘરમાંથી કાઢી મુકાશે, સ્વિસ બેંક કબજો લેશે

ભારતીય બેંકોની સાથે રૂ. ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરીને બ્રિટનમાં આશરો લઇ રહેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ભારતની જેમ સ્વિસ બેંક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે સેન્ટ્રલ લંડન ખાતેના લક્ઝુરિયસ ઘરમાંથી...

મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને...

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપનીએ આ ત્રણ મહિનામાં કેટલી જંગી આવક કરી છે તેની સરખામણી માટે કહી શકાય કે આ આવક પાકિસ્તાન,...

દિલીપ સંઘવી

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...

બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે.

નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની...

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter