ક્રિપ્ટો લોકોને મૂર્ખ બનાવતું નકલી ચલણઃ બિલ ગેટ્સ

ટેકક્રન્ચ દ્વારા કેલિફોર્નિયાના બર્કલેમાં યોજાયેલા એક ટેકનોલોજી કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટના સહસ્થાપક અબજોપતિ બિલ ગેટ્સે ફરી એક વખત ક્રિપ્ટો કરન્સીની આકરી ટીકા કરતાં કહ્યું કે તે લોકોને મૂર્ખ બનાવનાર થિયરી આધારિત નકલી ચલણ છે.

ભારતીય બેન્કો હોંગ કોંગમાંથી ઉચાળા ભરી રહી છેઃ આકરા નીતિ-નિયમો અને કોવિડ મુખ્ય કારણ

આકરા નીતિ-નિયમો અને ટ્રેડ ધિરાણ બિઝનેસમાં નુકસાન તેમજ કોવિડ નિયમોને કારણે ભારતીય જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે યુનિયન બનેક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક ધીમે ધીમે હોંગ કોંગથી પોતાના બિઝનેસને અન્યત્ર ખસેડી રહી છે. ક્યારેક વિશ્વમાં અગ્રણી...

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા...

મુંબઈઃ ટાટા અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપે શરૂ થયેલી વિસ્તારા એરલાઇન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાનું ટ્રાવેલ એજન્સીઓના એક્ઝિક્યુટિવ્સે...

જામનગરઃ ‘સૌરાષ્ટ્રના પેરિસ’ જામનગરની ઓળખ સમાન વિખ્યાત ‘જામનગર-બાંધણી’ને જિયોગ્રાફિલ ઇન્ડિકેશન (જીઆઇ) ટેગ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે...

મુંબઈઃ ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસના સહસ્થાપકોએ લગભગ રૂ. ૬,૫૦૦ કરોડમાં કંપનીના ૩.૩ કરોડ શેર વેચ્યા છે. શેરવેચાણ બાદ હવે નારાયણ મૂર્તિ અને નંદન નિલેકણી...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.

મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને...

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપનીએ આ ત્રણ મહિનામાં કેટલી જંગી આવક કરી છે તેની સરખામણી માટે કહી શકાય કે આ આવક પાકિસ્તાન,...

દિલીપ સંઘવી

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter