- 12 Feb 2015
નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મની સરકારના છેલ્લા બજેટને આવકારતા કહ્યું હતું કે વંચિતોને પ્રાધાન્ય આપતું બજેટ સમાજના સપનાઓને સાકાર કરશે. અમૃત સમયગાળાનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ,...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા પર ભાર મુકાયો હતો. સીતારામને કહ્યું કે ભારતની ઈકોનોમી વિશ્વમાં એક ચમકતો સિતારો છે.
નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.
મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ...
અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને...
સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપનીએ આ ત્રણ મહિનામાં કેટલી જંગી આવક કરી છે તેની સરખામણી માટે કહી શકાય કે આ આવક પાકિસ્તાન,...
મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...
બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે.
નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના...
અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની...
નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...