કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯ કરોડ ડોલર ચૂકવવા જ્હોન્સન એન્ડ જ્હોન્સનને આદેશ

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું છે. ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જ્હોન્સન કંપનીના...

ડાંગે માર્યા પાણી છૂટાં ન પડેઃ મોટા ભાઇ મુકેશની સમયસર મદદે અનિલને જેલમાં જતાં બચાવ્યા

લાંબા અરસાથી નાણાંભીડનો સામનો કરી રહેલા નાના ભાઇ અનિલ અંબાણીને મદદનો હાથ લંબાવી મોટા ભાઇ મુકેશ અંબાણીએ પુરવાર કરી દીધું છે કે કૌટુંબિક મતભેદો કરતાં લોહીના સંબંધો હંમેશા મુઠ્ઠીઊંચેરા હોય છે. નાના ભાઇ અનિલ હસ્તકની રિલાયન્સ કોમ્યુનિકેશને સ્વિડિશ...

મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર...

લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.

લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં...

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા...

મુંબઈઃ ભારતીય અર્થતંત્રમાં મોદી સરકારના સારા ઇરાદાઓ અને વિઝનને લીધે આશાવાદ જરૂર વધ્યો છે, પરંતુ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતાં વધુ એક વર્ષનો સમય...

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા...

નવી દિલ્હીઃ સરકારી કંપની એર-ઈન્ડિયાએ ૨૦૧૩માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન શા માટે જંગી ખોટ ખાઈને પાંચ બોઈંગ ૭૭૭ વિમાન એતિહાદને વેચી નાખ્યા હતા તે અંગે...

પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું...to the free, weekly Gujarat Samachar email newsletter