૨૦ ટકા પોસ્ટ ઓફિસ બંધ થવાના આરે

આગામી ૧૨ મહિનામાં દર પાંચમાંથી એક કરતાં વધુ પોસ્ટ ઓફિસ બંધ થવાની શક્યતા છે. સેલ્ફ એમ્પ્લોઈડ પોસ્ટ માસ્ટર્સ વેતનમાં અને ગ્રાહકોની માંગમાં ઘટાડાને લીધે ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું સર્વેમાં જણાયું હતું.

માસ્ટરકાર્ડ સામે કાનૂની કાર્યવાહીઃ બ્રિટિશરોને વળતરની શક્યતા

માસ્ટરકાર્ડ કંપની વિરુદ્ધ સામૂહિક કાનૂની કાર્યવાહીમાં સફળતા મળશે તો બ્રિટનના લગભગ તમામ પુખ્ત લોકોને ૩૦૦ પાઉન્ડનું વળતર મળવાની શક્યતા છે. પૂર્વ ફાઈનાન્સિયલ ઓમ્બ્ડ્સમેન વોલ્ટર મેરિક્સ યુકેના અંદાજે ૪૬.૨ મિલિયન લોકો વતી કાર્ડ જાયન્ટ વિરુદ્ધ કાનૂની...

સાણંદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના સીમાડે આવેલું સાણંદ દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપભેર વિકસી રહ્યું છે. જે ઝડપે વિકાસ થઇ રહ્યો છે તે જોતાં સાણંદ એશિયા-પેસિફિક...

ન્યૂ યોર્કઃ રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણીએ સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીય તરીકેનું ગૌરવ જાળવ્યું છે. તેમની નેટવર્થ ૨૧ બિલિયન યુએસ ડોલર થાય છે. જ્યારે...

કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે...

જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો.

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...

જયપુરઃ રાજસ્થાનમાં દેશનો સૌથી મોટો સોલર પાર્ક સ્થાપવામાં આવશે. આ માટે અદાણી એન્ટરપ્રાઇસિઝે રાજસ્થાનમાં રાજ્ય સરકાર સાથે કરાર કર્યો છે. અદાણી ગ્રૂપ આવતાં ૧૦ વર્ષમાં અંદાજિત રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦,૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે.

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ચેન્નઇઃ કેરળમાં સોનાનો વિપુલ ભંડાર સચવાયેલો છે કોઇ એવું કહે તો?! માન્યામાં ન આવે ને... પણ આ વાત સો ટચના સોના જેટલી સાચી છે. કેરળમાં ગોલ્ડ લોન આપનારી ત્રણ કંપનીઓ પાસે દુનિયાના કેટલાક દેશો કરતા પણ વધારે સોનાનો જથ્થો છે.

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના કલોલમાં આવેલી કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પીપાવાવ પોર્ટ નજીક ૨૦૧૭-૧૮ સુધીમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત કરતા...



to the free, weekly Gujarat Samachar email newsletter