જેક માની રોકસ્ટાર અંદાજમાં અલવિદાઃ હવે નવી જિંદગી શરૂ થશે

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માએ અગાઉથી કરેલી જાહેરાત અનુસાર મંગળવારે કંપનીના ચેરમેનપદેથી નિવૃત્તિ લીધી છે. જે પ્રકારે તેમણે નિવૃત્તિનો નિર્ણય જાહેર કરીને વેપારજગતને ચોંકાવી દીધું હતું કંઇક તે જ પ્રકારે તેમણે નિવૃત્તિનો...

કર્મચારીઓને શેર્સની લેબરની યોજના કંપનીઓને £૩૦૦ બિલિયનમાં પડશે

કર્મચારીઓેને શેર્સ આપવાની લેબરની યોજનાને લીધે ૭,૦૦૦ મોટી કંપનીઓના ૩૦૦ બિલિયન પાઉન્ડના મૂલ્યના શેરો જપ્ત થઈ જશે તેમ અભ્યાસમાં જણાયું હતું. લેબર સરકારના ‘ઈન્ક્લ્યુઝીવ ઓનરશિપ ફંડ્સ’ હેઠળ ૨૫૦થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપનીએ એક દાયકામાં તેના દસ...

ગત થોડાં વર્ષોમાં એસે-રાઈટિંગ સેવા આપતા અને એસે-મિલ તરીકે ઓળખાતાં ઓનલાઈન બિઝનેસીસની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ નિબંધલેખન બિઝનેસમાં વિદ્યાર્થીઓ પોતાનું...

તમે અમિતાભ બચ્ચનની કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ સિરીઝ અંતર્ગત કચ્છવાળી જાહેરાત નિહાળી હશે. જેમાં અમિતાભ રંગબેરંગી છકડા પર સવારી કરે છે. ‘હમ દિલ દે ચૂકે...

બ્રેક્ઝિટ વાટાઘાટો ચાલે છે ત્યારે યુકે અને ભારત વચ્ચે બિઝનેસ વધારવાના વિશ્વાસવર્ધક પગલાં તરીકે ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ અને ભારતના હાઈ કમિશનર...

વિશ્વની દિગ્ગજ ટેકનો કંપની માઇક્રોસોફ્ટ એક લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ વટાવનારી વિશ્વની ચોથી કંપની બની ગઈ છે. ક્લાઉડ સર્વિસિસની સફળતાના સહારે કંપનીએ ત્રીજા...

લોઈડ્ઝ બેન્ક અને વાયમેન સોલિસિટર્સના ઉપક્રમે ૨૫ એપ્રિલ, ગુરુવારે હેરો, બ્લુ રુમ ખાતે બ્રેક્ઝિટ, યુકેના અર્થતંત્ર, ઈન્ટરેસ્ટ રેટ્સ તેમજ ભારતીય બજારમાં પ્રવેશવા...

ઓફિસ ઓફ ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC) દ્વારા બે વર્ષની સઘન તપાસ અને તે પછી ઓલ્ડ બેઈલી કોર્ટમાં કેસના સફળ પરિણામે કાનૂની પેઢી બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડે...

યુકેમાં અંદાજે ૪૩૯,૦૦૦ કામદારને પ્રતિ કલાક મિનિમમ વેજથી પણ ઓછું મહેનતાણું ચુકવાતું હોવાનો ઘટસ્ફોટ લો પે કમિશનના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પુરુષો કરતાં...

બ્રિટનનાં નવાં 5G નેટવર્ક નિર્માણમાં વિવાદાસ્પદ ચીની ટેલિકોમ જાયન્ટ કંપની હુવેઈની મર્યાદિત મદદ લેવાનો નિર્ણય થેરેસા મેના વડપણ હેઠળની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ...

શુક્રવાર, ૨૬ એપ્રિલની વહેલી સવારે ૩.૩૫ના સુમારે સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટમાં ટાટા સ્ટીલ વર્ક્સમાં ત્રણ મોટા વિસ્ફોટોએ નજીક રહેતા લોકોની ઉંઘ વેરણ કરી નાખી...

ભાગેડુ લિકરકિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ ફરી એકવાર બેન્કોના નાણાં ચૂકવી આપવાની તૈયારી દર્શાવી છે. સોમવાર, ૨૯ એપ્રિલે સોશિયલ મીડિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter