દુનિયાના ધનપતિઓ, સેલિબ્રિટીઓએ રૂ. ૭.૫ લાખ કરોડનું દાન કર્યું

 કોરોના વાઇરસથી આખી દુનિયામાં લોકોથી માંડીને સરકાર પોતપોતાની રીતે લડત ચલાવે છે. ધનપતિઓ અને સેલિબ્રિટીઓથી લઇને સ્પોર્ટ્સ સંગઠનો કોરોનાનું સંકટ દૂર કરવા માટે કરોડો-અબજોનું દાન કરી રહ્યાં છે. કોરોનાનું સંકટ તમામ દેશોને ઘેરી વળ્યું છે, ત્યારે તેની...

સુપરમાર્કેટ્સ અને ફૂડ સ્ટોર્સમાં હજારો કર્મચારીની ભરતી શરૂ

કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને સંગ્રહ કરવા લોકોએ સુપરમાર્કેટમાં કતારો લગાવી દીધી છે. ખરીદીના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા સુપરમાર્કેટ્સ દ્વારા તાકીદના ધોરણે હજારો લોકોનો સ્ટાફ ભરતી કરવાની જાહેરાતો પણ...

દિલીપ સંઘવી

મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં...

બાર્કેલઝ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઅો મુજબ નાના વેપારીઅોની આવકમાં વિક્રમજનક વધારો થયો છે. ૨૦૧૩માં આવકનું સ્તર ૮% હતું તે આ વર્ષની શરૂઆતમાં ૫.૬% વધી ગયું હતું. વર્ષ ૨૦૦૦થી આવકનું પ્રમાણ ૨૦% જેટલું વધ્યું છે.

નવી દિલ્હીઃ ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહેલી એર ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો તે પોતાની હાલત સુધારવા માટે તાત્કાલિક કોઈ પગલા નહીં લે તો તેને પ્રાઇવેટ એરલાઇન્સની સામે શરણે જવું પડશે. કોર્ટે એ પણ કહ્યું છે કે એર ઇન્ડિયાને પોતાના...

અમદાવાદઃ પોટેટો વેફર દ્વારા પેપ્સીકો જેવી મલ્ટીનેશનલ કંપનીની પણ ઊંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે ફ્રેન્ચ ફ્રાઇઝ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી મેકેન ફૂડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની...

નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter