અમેરિકાએ પાકિસ્તાનીઓ માટે વિઝા અવધિ ઘટાડી

Wednesday 13th March 2019 07:33 EDT
 

ઈસ્લામાબાદઃ અમેરિકી દૂતાવાસ દ્વારા પાકિસ્તાનીઓ માટે નવી વીઝા પોલિસી જાહેર કરતું જાહેરનામું બહાર પડ્યું છે કે અમેરિકાએ વિઝા પોલીસીમાં ફેરફાર કરીને પાકિસ્તાની નાગરિકોની વિઝા અવધિ ૫ વર્ષમાંથી ઘટાડીને ૩ મહિના કરી નાંખી છે અને વિઝા ફી પણ ૧૬૦ ડોલરમાંથી વધારીને ૧૯૦ ડોલર કરાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter