અમેરિકાના કેલિફોર્નિયામાં ડાઇવિંગ બોટમાં આગ: ૩૪નાં મોત

Thursday 05th September 2019 06:17 EDT
 

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં લેબર ડે નિમિત્તે મળેલી ત્રણ દિસની રજા દરમિયાન સ્કૂબા ડાઈવિંગનો શોક પૂરો કરવા નીકળેલા એક ગ્રૂપની બોટમાં તાજેતરમાં મધરાતે આગ લાગતાં ૩૪ જણાનાં મૃત્યુ થયાં હતાં. સન્સેપ્શન નામની આ બોટ સાંતાક્રૂઝ નામના આઇલેન્ડ પર લાંગરવામાં આવી હતી ત્યારે મધરાત બાદ ૩.૩૦ વાગ્યે એમાં આગળ ફાટી નીકળી હતી. આ બોટમાં ૩૦ જણા સ્કૂબા ડાઇવિંગ ટ્રીપ પર નીકળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter