તુલસી ગેબાર્ડનો ગૂગલ સામે પાંચ કરોડ ડોલરનો કેસ

Wednesday 31st July 2019 07:49 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૨૦૨૦માં થનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષ વતી પ્રમુખપદના ઉમેદવાર બનનારા ૩૮ વર્ષીય ભારતીય સાંસદ તુલસી ગેબાર્ડે ગૂગલ સામે પાંચ કરોડ ડોલરનો કેસ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ગૂગલ ચૂંટણી પ્રચારમાં ભેદભાવપૂર્ણ વર્તન કરે છે.
તુલસીએ ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે ગૂગલ તેમના ચૂંટણી પ્રચારમાં ટેકનિકલ ભેદભાવ કરે છે અને તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter