યુવતીએ રૂમમાં લવલેટર્સ બાળતાં એપાર્ટમેન્ટ રાખ થયું

Wednesday 25th September 2019 08:16 EDT
 

નેબ્રાસ્કા: લિંકનની ૧૯ વર્ષની યુવતીએ બ્રેકઅપ પછી  બેડરૂમમાં પ્રેમપત્રો બાળ્યાં અને બીજા રૂમમા બેદરકારીથી સૂઈ ગઈ. પત્રો બળતાં આગ આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ. આગને કાબૂમાં લેવાઈ. જાનહાનિ ન થઈ, પણ લગભગ રૂ. ત્રણ લાખ જેટલું નુકસાન થયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter