૧૧ વર્ષીય બાળા પર ભારતીયની બળજબરી

Thursday 29th November 2018 02:41 EST
 

ન્યૂ યોર્ક: ન્યૂ યોર્કના બર્કલીમાં રહેતા ૨૨ વર્ષીય સચિત બજી ભાસ્કર પર આરોપ છે કે સોશિયલ મીડિયાથી સંપર્ક વધારી ૧૧ વર્ષીય બાળાને કારમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીરસંબંધ બાંધી ત્રણ કલાક બાદ ઘરે મૂકી ગયો હતો. આ કેસની તપાસ એફબીઆઈના ચાઈલ્ડ એક્સ્પોઈટેશન ટાસ્કે કરી હતી. ગુનો સાબિત થાય તો ભાસ્કરને ૧૦ વર્ષની જેલ અને ૨૫૦૦૦૦ ડોલરની સજા થઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter