ધરતીને મહાવિનાશથી બચાવવા ‘નાસા’નું મહામિશન

અંતરિક્ષ ક્ષેત્રે ‘નાસા’ અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે અને સમયાંતરે અનેક વિક્રમો પણ સર્જ્યા છે. મંગળવારે ‘નાસા’એ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી માટે મહાવિનાશક ગણાતા એસ્ટેરોઈડથી બચાવવા ‘નાસા’એ હાથ ધરેલું મિશન ડાર્ટ સફળ રહ્યું છે.

અમેરિકન એરલાઇન ખરીદશે 200 ફ્લાઇંગ એર ટેક્સી

અમેરિકાની ખાનગી એરલાઈન ગ્લોબલ ક્રોસિંગ એરલાઇન્સ ગ્રૂપે 200 ઈલેક્ટ્રિક એર મોબિલિટી વ્હિકલ્સનો ઓર્ડર આપ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં લોકો અત્યંત ગીચ શહેરોમાં પ્રવાસ કરવાના બદલે એર ટેક્સીમાં ઉડીને એરપોર્ટ પર પહોંચવાનું પસંદ કરશે...

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

વોશિંગ્ટનઃ અમેરિકાની નબળી ઇમિગ્રેશન સિસ્ટમને સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં વસતા અંદાજે ૫૦ લાખ ગેરકાયદે વિદેશીઓને દેશનિકાલ સામે રક્ષણ આપવાની જાહેરાત કરી છે. ઓબામાની જાહેરાતને પગલે દેશમાં ગેરકાયદે...

સ્કૂલમાં ચાલતું સેક્સ રેકેટ!ઃ ફ્લોરિડાની એક હાઈસ્કુલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જોકે આના કરતાં પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સેક્સ રેકેટ સ્કૂલમાં જ અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક કિશોરી અને ૧૫ વર્ષનો એક કિશોર દ્વારા ચલાવતા હતા. દારૂ અને ડ્રગ્સ...

ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter