ગેટ્સે બિહારી સ્ટાઇલમાં રોટલી બનાવીઃ મોદીએ વખાણ કર્યા

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ ભારતીય રોટલી બનાવતા જોવા મળી રહ્યા છે. બિલિયોનેર ગેટ્સ કહે છે કે તેમણે શેફ ઈટન બર્નાથ પાસેથી બિહારી સ્ટાઈલમાં રોટલી બનાવવાનું શીખ્યું છે. ઉલ્લેખનીય છે કે શેફ ઈટન તાજેતરમાં...

કોમાગાટા મારુ મેમોરિયલને નુકસાન પહોંચાડાયું

કેનેડાના વાનકુવરમાં આવેલાં ઐતિહાસિક કોમાગાટા મારુ મેમોરિયલને બિટકોઈનના વિચિત્ર સંદેશાઓ સાથે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 2021થી 2023ના ગાળામાં આ ત્રીજી ઘટના છે. નેશનલ ડાયરેક્ટર ફોર ખાલસા એઈડ કેનેડા જિન્દિ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે...

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...



to the free, weekly Gujarat Samachar email newsletter