ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...
એશિયા અને યુરોપમાં પ્રભુત્વ જમાવવાનાં પ્રયાસમાં લાગેલા ચીને કેનેડાની ચૂંટણીમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. બીબીસીએ કેનેડાનાં મીડિયા અહેવાલનાં આધારે કહ્યું છે કે, ચીને કેનેડામાં 2019 અને 2021માં થયેલી બે ચૂંટણીમાં દરમિયાનગીરી કરી હતી.
ભારતીય અમેરિકન મયંક પટેલે યુએસ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ચાઈલ્ડ સેક્સ સંબંધિત ફેડરલ આરોપોની કબૂલાત કરી સ્પષ્ટ કર્યું હતું કે તે 30 ઓનલાઈન કોમ્યુનિટીનો હિસ્સો છે. આ કોમ્યુનિટીઓ સગીર બાળકોની સેક્સ્યુઅલ અશ્લીલ ઈમેજીસના વેપારમાં સંડોવાયેલી...
ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...
વોશિંગ્ટનઃ અમેરિકામાં વીતેલા સપ્તાહે યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અનેક ભારતવંશી ઉમેદવારો ઝળક્યા છે, પણ ગુજરાતી નીરજ અંતાણીએ તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની...
ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે.
વોશિંગ્ટનઃ અમેરિકાની નબળી ઇમિગ્રેશન સિસ્ટમને સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં વસતા અંદાજે ૫૦ લાખ ગેરકાયદે વિદેશીઓને દેશનિકાલ સામે રક્ષણ આપવાની જાહેરાત કરી છે. ઓબામાની જાહેરાતને પગલે દેશમાં ગેરકાયદે...
વોશિંગ્ટનઃ અમેરિકામાં રંગભંદનો જુવાળ ફરી જગાવનાર વ્હાઇટ પોલીસ અધિકારીએ અંતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
સ્કૂલમાં ચાલતું સેક્સ રેકેટ!ઃ ફ્લોરિડાની એક હાઈસ્કુલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જોકે આના કરતાં પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સેક્સ રેકેટ સ્કૂલમાં જ અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક કિશોરી અને ૧૫ વર્ષનો એક કિશોર દ્વારા ચલાવતા હતા. દારૂ અને ડ્રગ્સ...
ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે.
મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...