અમેરિકામાં એચ વન-બી વિઝા પર કામ કરતાં વિદેશીઓના પતિ કે પત્નીને ટૂંક સમયમાં વર્કપરમિટ મળશે.
અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા ક્રમે હોવાનું વોશિંગ્ટન બેઝ્ડ થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે હવે કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાને આડેહાથ લેતાં કહ્યું છે કે...
અમેરિકામાં એચ વન-બી વિઝા પર કામ કરતાં વિદેશીઓના પતિ કે પત્નીને ટૂંક સમયમાં વર્કપરમિટ મળશે.
અમેરિકન હિન્દુ સાંસદ વૈદિક વિધિથી કરશે લગ્ન
અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...
અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.
આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...
વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.
કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.
શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં ભારે હિમવર્ષા થતાં ચોમેર બરફના થર જામી ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...