
અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહેતી ભારતીય મળની ૧૩ વર્ષની વિદ્યાર્થિની અનુષ્કા નાઇકનવરેએ એક એવી બેન્ડેજની શોધ કરી છે જે પોતે જ બતાવશે કે, ઘા રુઝાયો છે કે નહીં. તેની...
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને 6 વિરુદ્ધ 3ની બહુમતી સાથે એક ઐતિહાસિક ચુકાદામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને રદ્દ કર્યાં બાદ હવે અમેરિકન સરકારી સંસ્થાઓએ ટેરિફ રિફંડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા આગામી 45 દિવસમાં તૈયાર...

અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહેતી ભારતીય મળની ૧૩ વર્ષની વિદ્યાર્થિની અનુષ્કા નાઇકનવરેએ એક એવી બેન્ડેજની શોધ કરી છે જે પોતે જ બતાવશે કે, ઘા રુઝાયો છે કે નહીં. તેની...

અમેરિકાનાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિખ્યાત કેસિનો ટ્રમ્પ તાજમહેલ બંધ થવાના સમાચાર છે. આ કેસિનો બંધ થવાને કારણે આશેર ૩૦૦૦ લોકો પોતાની નોકરી...
અમેરિકામાં વસી રહેલા ટોચના ૪૦૦ ધનવાનોની ફોર્બ્સ દ્વારા બહાર પડેલી યાદીમાં ભારતીય મૂળના સિમ્ફની ટેક્નોલોજીના સ્થાપક રોમેશ વાધવાણી, આઉટસોર્સીંગ ફર્મ સિન્તેલના ભરત અને નિરજ દેસાઈ, એરલાઇન અગ્રણી રાકેશ ગંગવાલ, ઉદ્યોગસાહસિક જોન કપૂર તેમજ સિલિકોન વેલી...

અમેરિકામાં ૪૧ વર્ષના આઇટી એક્સપર્ટ માનસિંહ ખાલસા ૨૫ સપ્ટેમ્બરે રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક યુવકોએ તેમની કાર પર બિયરનું કેન ઉછાળ્યું. માનસિંહે...
પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે અમેરિકામાં એક ઓનલાઇન પીટિશન શરૂ કરવામાં આવી છે. અમેરિકાના વ્હાઇટ હાઉસને સંબોધીને દાખલ થયેલી આ ઓનલાઇન પીટિશનમાં પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી કરાઈ છે. પીટિશનમાં જોડાનારા અમેરિકનોની સંખ્યા દસ લાખ...
પોલીસે પહેલી ઓક્ટોબરે મધરાતે એક કારનો પીછો કરીને તેમાં સફર કરી રહેલી અશ્વેત વ્યક્તિને ઠાર મારી હતી. રાતે એકના સુમારે પોલીસે જોયું હતું કે પેપર પ્લેટ ધરાવતી એક કાર દોડી રહી હતી. પોલીકાર ચોરીની હોવાની શંકા જતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો,...
અમેરિકામાં એક યુવતીએ અજાણી રીતે પોતાના દાદા સાથે જ લગ્ન કરી લીધાં છે. લગ્નના ત્રણ મહિના પછી તે ઘરમાં પડેલા જૂના આલ્બમ જોઈ રહી હતી ત્યારે તેને હકીકતની જાણ થઈ. ફોટામાં પતિની સાથે તેમના પિતા દેખાયા તો તે આઘાત પામી ગઈ. જોકે હવે તે ખુશ છે. દાદા અને...

જૂના પુરાણા નાઝી લશ્કરી ગણવેશ અને શસ્ત્રસજ્જ ભારતીય અમેરિકન એટર્ની નાથન દેસાઈએ ૨૬ સપ્ટેમ્બરની સવારે તેમના ઘર પાસેથી પસાર થતાં નવ નિર્દોષ લોકો પર અંધાધૂંધ...

અમેરિકાના અગ્રણી અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ દ્વારા એક અહેવાલમાં પુરાવા સાથે જણાવાયું છે કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે...
ક્વિન્સની રહેવાસી શીતલ રાનોતને આ વર્ષના જુલાઈમાં એક જ્યુરીએ ફર્સ્ટ ડિગ્રી ક્રાઈમ અને એક બાળકને જોખમમાં મૂકવા માટે દોષિત ગણાવી હતી. ક્વિન્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રિચર્ડ બચરે રાનોતને ૧૫ વર્ષની જેલની સજા તાજેતરમાં સંભળાવી છે. રાનોતની સાવકી...