એસ્સાર ગ્રૂપ યુએસમાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશેઃ 18 બિલિયન ડોલરનું રોકાણ કરશે

આયોવામાં ભારતનાં એસ્સાર ગ્રૂપ દ્વારા સાકાર થનારા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટનું પ્રમુખ ટ્રમ્પના હસ્તે અનાવરણ કરાયું હતું. આ પ્લાન્ટ મેસાબી મેટાલિક્સ દ્વારા સ્થપાશે.

એલન મસ્કનું ભારતવંશી પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક અને તેમની ભારતવંશી પાર્ટનર શિવોન જિલિસનો સંબંધ અચાનક સમાપ્ત થયો છે. ન્યૂરાલિંકની સિનિયર એક્ઝિક્યુટીવ શિવોને મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રેમભર્યા...

ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી...

વોશિંગ્ટનઃ અમેરિકામાં વીતેલા સપ્તાહે યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અનેક ભારતવંશી ઉમેદવારો ઝળક્યા છે, પણ ગુજરાતી નીરજ અંતાણીએ તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની...

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 

વોશિંગ્ટનઃ અમેરિકાની નબળી ઇમિગ્રેશન સિસ્ટમને સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં વસતા અંદાજે ૫૦ લાખ ગેરકાયદે વિદેશીઓને દેશનિકાલ સામે રક્ષણ આપવાની જાહેરાત કરી છે. ઓબામાની જાહેરાતને પગલે દેશમાં ગેરકાયદે...

સ્કૂલમાં ચાલતું સેક્સ રેકેટ!ઃ ફ્લોરિડાની એક હાઈસ્કુલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જોકે આના કરતાં પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સેક્સ રેકેટ સ્કૂલમાં જ અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક કિશોરી અને ૧૫ વર્ષનો એક કિશોર દ્વારા ચલાવતા હતા. દારૂ અને ડ્રગ્સ...

ન્યૂ યોર્કઃ સોફ્ટ ડ્રિંક્સ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી કોકા-કોલા બ્રાન્ડમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોવાની વધતી ફરિયાદોને પગલે વેચાણ ઘટતાં હવે તેણે નવું પીણું બજારમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. 

મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા...



to the free, weekly Gujarat Samachar email newsletter