જેલમાં ગીતાના વાંચનથી મુશ્કેલ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની શક્તિ મળીઃ રજત ગુપ્તા

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના પ્રથમ આઠ સપ્તાહમાં તેઓ એકલા રહ્યા હતા. જેલના શરૂઆતના દિવસોમાં તેઓએ અનેક વખત ભગવદ ગીતા વાંચી...

નાસા દ્વારા ૫૩ પ્રકાશ વર્ષના અંતરે પૃથ્વી જેવડા ગ્રહની શોધ

એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો છે કે નાસાએ ટ્રાન્સિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટની મદદથી એક ગ્રહ શોધી કાઢ્યો છે. પૃથ્વીથી ૫૩ પ્રકાશવર્ષના અંતરે આવેલો આ ગ્રહ પૃથ્વી જેવડો છે અને એમાં જીવન શક્ય હોવાની શક્યતા વ્યક્ત...

નાની પરંતુ જાહેર વેપારની એક કંપની માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે એક હેજ ફંડ મેનેજર બનેલા જાસૂસના હાથે લાંચ આપવામાં સંડોવાયેલ એક ગુજરાતી અમેરિકામાં દોષિત જાહેર થયો છે. 

અમેરિકામાં યોજાયેલી નેશનલ જ્યોગ્રાફિક બી સ્પર્ધામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીમાં રહેતા ૧૪ વર્ષીય વિદ્યાર્થી કરણ મેનને ટોચની ત્રણ પોઝિશન જીતી લીધી છે. 

અમેરિકાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે મુંબઈના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઝરી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્તિ આપી એ એક ‘ભૂલ’ છે, અને તેણે આ અંગે તેની ચિંતા પાકિસ્તાનને જણાવી છે. 

અમેરિકામાં વ્હાઉટ હાઉસ, પેન્ટાગોન સહિત અનેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવ્યા બાદ હવે યોગ દ્વારા હવે અમેરિકાના અંતિમ ગઢ એટલે કે કોંગ્રેસમાં પણ જીત મેળવાયી છે. 

આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...to the free, weekly Gujarat Samachar email newsletter