ટ્રમ્પની કાર ‘અભેદ કિલ્લો’ઃ મિસાઇલ હુમલો પણ વાળ વાંકો કરી શકતી નથી

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા જ નહીં, સલામતીમાં પણ કોઇ કચાશ રહી જાય નહીં તેના માટે પૂરી તકેદારી રખાઇ છે. સલામતીની...

અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશેઃ ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા શાનદાર ‘નમસ્તે ટ્રમ્પ’ સમારોહને સંબોધતા કહ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે અને તેનો ખાત્મો કરશે. સોમવારે સવારે એરફોર્સ-વન વિમાનમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ...

લાસ વેગાસથી લંડનની બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં અચાનક આગ લાગતા ૧૭૨ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ વિમાનના એન્જિનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલના સમર્થકોએ અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાનો ઇન્કાર કર્યો છે. અને સાથે જ તેમના આ પ્રવાસનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં અભ્યાસ કરવા જવાનું ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગત વર્ષે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભારતીયોની સંખ્યામાં ૩૨ ટકાનો વધારો...

નડિયાદ પાસેના પીજના વતની ૫૮ વર્ષીય સુરેશભાઈ પટેલ અમેરિકામાં પોતાના પૌત્રની સંભાળ લેવા ગયા હતા. એક દિવસ તેઓ મોર્નિંગવોક માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને...

અમેરિકામાં ભારતવંશી અને વિશેષમાં ગુજરાતીઓ પર હુમલા તથા તેમની હત્યા ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. નોર્થ કેરોલિનામાં વસતા એક ગુજરાતી દંપતીના ફૂડ સ્ટોરમાં એક બુકાનીધારી શખસ બંદૂક સાથે ધસી આવ્યો હતો અને તે લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.

અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક...

દેશના સર્વોચ્ચપદ માટે ઉમેદવારી કરી રહેલા ભારતવંશી રિપબ્લિકન દાવેદાર અને લૂઇસિયાનાના ગવર્નર બોબિ જિંદાલ કહે છે કે, તેમના હરિફ ટૂંક સમયમાં જેલમાં જશે. 

વિખ્યાત નાણાકીય સંસ્થાન ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અમેરિકા સ્થિત ભારતવંશી બિઝનેસમેન રજત ગુપ્તા હાલ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં બે વર્ષ કેદની સજા...to the free, weekly Gujarat Samachar email newsletter