અમેરિકામાં બર્ફીલું તોફાનઃ ૭નાં મોત

અમેરિકામાં શિયાળામાં આવેલા બરફના તોફાને ૩૦મી નવેમ્બરથી વીકેન્ડ થેંક્સ ગિવિંગ પ્રવાસ કાર્યક્રમોને પણ ખોરવી નાંખ્યા હતા. બરફના તોફાને સાત લોકોનો ભોગ લીધો હતો. મિસૂરીમાં બે બાળકો અને એક પુરુષ, એરિઝોનમાં બે બાળકો, ઉતાહમાં ૧ બાળક અને દક્ષિણ ડાકોટામાં...

દુનિયાનું સૌથી ઉંમરલાયક કપલ

અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્હોન ૧૦૬ વર્ષના છે, જ્યારે શેરલેટની ઉંમર ૧૦૫ વર્ષની છે. આ કપલ...

બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter