ટ્રમ્પની કાર ‘અભેદ કિલ્લો’ઃ મિસાઇલ હુમલો પણ વાળ વાંકો કરી શકતી નથી

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા જ નહીં, સલામતીમાં પણ કોઇ કચાશ રહી જાય નહીં તેના માટે પૂરી તકેદારી રખાઇ છે. સલામતીની...

વોશિંગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે પ્રેસિડન્ટ ટ્રમ્પઃ ‘મિત્ર’ને આવકારશે મોદી

આવતા સોમવારે વૈશ્વિક મહાસત્તા એવા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ વોશિંગ્ટનથી સીધા જ એરફોર્સ વનમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચશે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વહેલા આવીને ‘મિત્ર’ ટ્રમ્પ દંપતીનું...

અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાન વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો...

અમેરિકાની સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ ૨૫મીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લેવાના આરોપોના અહેવાલો મુદ્દે મહાભિયોગની તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યો હતો. ૨૫મીએ ડેમોક્રેટિક સાંસદો સાથે...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઇવેન્ટની સફળતા પર ટોચના નેતાઓથી માંડીને વૈશ્વિક અખબારી માધ્યમો પ્રશંસાના ફૂલડાં વરસાવી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પના કેબિનેટ પ્રધાન...

લિંકનની ૧૯ વર્ષની યુવતીએ બ્રેકઅપ પછી  બેડરૂમમાં પ્રેમપત્રો બાળ્યાં અને બીજા રૂમમા બેદરકારીથી સૂઈ ગઈ. પત્રો બળતાં આગ આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ. આગને કાબૂમાં લેવાઈ.

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સોમવારે ફરી એક વખત કાશ્મીર મુદ્દા સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, અને ફરી એક વખત તેમને ફટકો ખમવો પડયો...

‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને સીધો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, સરહદપારના કટ્ટર ઇસ્લામિક આતંકવાદ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’ની જ્વલંત સફળતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું છે. શાનદાર શોમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિને...

બ્રેસ્ટ કેન્સરને મ્હાત આપનારી અમેરિકાની ૩૭ વર્ષીય સારા થોમસ તબીબી નિષ્ણાતોની આગાહીને ખોટી ઠેરવીને ૫૪ કલાકમાં સતત ચાર વખત ઈંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ...

અમેરિકામાં ૯/૧૧ના આતંકી હુમલાની વરસીના દિવસે આમ તો ઘણા બાળકો જન્મ્યા હશે પણ જર્મનટાઉનની હોસ્પિટલમાં ૧૧મી સપ્ટેમ્બરે રાત્રે ૯.૧૧ વાગ્યે એક બાળકીનો જન્મ થયો. તેનું વજન ૯ પાઉન્ડ ૧૧ ઔંસ (૪.૪ કિલો) છે. બાળકીની માતા કેમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું...to the free, weekly Gujarat Samachar email newsletter