પાકિસ્તાનની ન્યૂક્લિયર દાણચોરીનો પર્દાફાશઃ પાંચની ધરપકડ

પાકિસ્તાનના ન્યૂક્લિયર એન્ડ મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેકનોલોજીની દાણચોરીના આક્ષેપમાં અમેરિકામાં પાંચ પાકિસ્તાનીઓ ૧૭મીએ ગિરફતાર થયાના અહેવાલ છે. પકડાયેલા પાંચ જણાના રાવલપિંડીના બિઝનેસ વર્લ્ડ સાથે સંબંધ છે અને તેમના ઉપર પાકિસ્તાનના ન્યૂક્લિયર...

સ્વિમિંગ પૂલનું પાણી ચૂસવા કેટલા પેપર ટોવેલ્સ જોઈએ?!

 માણસના દિમાગનું આમ પણ કંઇ નક્કી હોતું નથી કે તેમાં ક્યા સમયે કેવો વિચાર - તુક્કો આકાર લેશે, અને આ તો વળી અમેરિકી યુટ્યૂબર ટાયલર ઓલિવિયેરાનું દિમાગ. હંમેશા ભેજાગેપ તરંગી તુક્કા અજમાવતા રહેવાની જાણે તેને આદત પડી ગઇ છે. તરંગી પ્રયાસો માટે જાણીતા...

અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે. 

એલિઝાબેથ ટેલરને તેના પતિ રિચાર્ડ બર્ટન દ્વારા ૪૦મી વર્ષગાંઠ પ્રસંગે ભેટમાં આપાયેલ 'તાજ મહાલ' હિરાનું £૫.૭ મિલિયનમાં હરાજી દ્વારા વેચાણ કરવા માંગતી કંપની 'ક્રિસ્ટીઝ' સામે...

બાર્બરા બેગલી નામની ૫૫ વર્ષની મહિલાએ પોતાની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં પતિનું મોત થતાં ખુદના સામે કોર્ટ કેસ કરવા અમેરિકાની ઉતાહ કોર્ટને અપીલ કરતા કોર્ટે તે અપીલને મંજુર કરી છે.

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.to the free, weekly Gujarat Samachar email newsletter