મહાભિયોગ મુદ્દે યુએસ પ્રમુખનો વિજય

મહાભિયોગ પ્રક્રિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છઠ્ઠીએ નિર્દોષ જાહેર કરાયા હતા. જેથી તેઓ પ્રમુખ પદે યથાવત રહેશે. ટ્રમ્પ વિરુદ્ધ યુક્રેન સાથેના સબંધોનો અંગત દુરુપયોગનો અને સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો એમ બે આક્ષેપ હતા. ૧૮, ડિસેમ્બર,...

ભારત અમેરિકાની ગાઢ મૈત્રીને સેલિબ્રેટ કરવા હું અને પ્રેસિડેન્ટ આતુરઃ મેલેનિયા

યુએસ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારત આવી રહ્યાં છે. તેમનાં પ્રથમ ભારત પ્રવાસ માટે તેઓ ખૂબ ઉત્સાહિત છે. આ અંગે મેલેનિયાએ ટ્વિટ કર્યું હતું કે, ઇન્ડિયા કોલિંગ. ભારત અને અમેરિકાની ગાઢ...

અમેરિકા અને કેનેડાની સરહદ પર પડતી ઠંડીએ આજ કાલ જાણે કે કાળો કેર વરતાવ્યો છે. ગત ૧૮ તારીખે માઇનસ ૮.૮ ડીગ્રી સેલ્સીયસ ઠંડી નોંધાઇ હતી. જેને કારણે વિશ્વ િવખ્યાત...

અમેરિકાની લુઝીયાના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું છે કે જે દંપત્તી ૫૦ વર્ષથી સાથે રહે છે તેમની વચ્ચેનો પ્રેમ ખૂબજ સુંદર-મઝાનો હોય છે.

આપણે ત્યાં ભારતમાં વાર્તા હતી કે 'અંધેરી નગરીને ગંડુ રાજા'. એ આખી વાર્તા તો નથી કહેવી પણ અમેરિકામાં કોલેજ કન્યાઅો પર વધાતા જતા બળાત્કારના બનાવોને ટાળવા...

વોશિંગ્ટનઃ અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે.

કેનેડાની સુપ્રીમ કોર્ટે ડોક્ટરની મદદ દ્વારા થતી આત્મહત્યા પર મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો છે, અને હવે ડોક્ટરની મદદ સાથે કેનેડામાં મર્સી કિલિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...

ટોરોન્ટોઃ કેનેડાએ ભારતીય-કેનેડિયન નાદિર પટેલને ભારતમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં જન્મેલા નાદિર બાળપણમાં જ માતા-પિતા સાથે...



to the free, weekly Gujarat Samachar email newsletter