અને ઉરાંગઉટાંગે મદદનો હાથ લંબાવ્યો...

ઈન્ડોનેશિયામાં આવેલા વિખ્યાત બોરેનો ઉરાંગઉટાંગ સર્વાઇવલ ફાઉન્ડેશનમાં તાજેતરમાં એક ભાવવહી દૃશ્ય જોવા મળ્યું હતું. 

૧૫ મિલિયન ડોલરનો બ્રાઇડલ ગાઉન

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની બનેલી નેટ, સિલ્ક ઑર્ગન્ઝા, સેંકડો હીરા જડેલી એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન...

જિંદગીના પાછલા પડાવમાં લોકો ધર્મધ્યાન અથવા તો સેવાકાર્યોમાં સંકળાવાનું પસંદ કરતા હોય છે, પણ વર્જિનિયા શ્મિટની વાત અલગ છે. પોલેન્ડના વોર્સોમાં રહેતાં ૮૦...

વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી...

સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ...

નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ...

રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે. 

તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ... કંઇ કબીરજીએ અમસ્તું જ નથી કહ્યું. કેટલાક માણસોને માનવ તરીકેનો જન્મ મળ્યો હોવા છતાં લાગતું હોય છે કે તેઓ ભૂલથી માણસ...

આપણે મંદિરે જઈએ ત્યારે ચંપલ બહાર કાઢીને અંદર પ્રવેશવાની પરંપરા છે એ તો સહુ જાણે છે, પણ તામિલનાડુના આ ગામમાં ધર્મસ્થાન તો શું ગામમાં પ્રવેશતાં પણ જૂતાં-ચપ્પલ...

પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ તડજોડ કરીને વિમાન બનાવી નાંખ્યું છે. વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. ફૈયાઝ આ પ્લેનનું રોડ પર ટેસ્ટિંગ કરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગે પાકિસ્તાનની...to the free, weekly Gujarat Samachar email newsletter