તાકાત અને સુંદરતાનો સમન્વય છે તાઇવાનનાં ‘દાદી’

લોકોમાં સામાન્યતઃ એક માન્યતા એવી પ્રવર્તે છે કે આયુષ્યના મામલે સાઠનો દસકો વટાવ્યા પછી શરીર નબળું પડી જાય છે અને જિંદગી માત્ર આરામ કરવા માટે જ હોય છે. જોકે તાઈવાનનાં 72 વર્ષીય લિન સુઇ-ઝુએ આ માન્યતાને સંપૂર્ણપણ ખોટી ઠેરવી છે. પાંચ પૌત્ર-પૌત્રીનાં...

ભારતીય સંસ્કૃતિ અને રામાયણના દૃશ્યોથી શોભતું ઇન્ડોનેશિયાનું પ્રંબાનન મંદિર કળાકૃતિથી નીખર્યું

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું પ્રખ્યાત પ્રંબાનન મંદિર પરિસરમાં રવિવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક કલાકાર અરોફી રમધાનની 9 મીટર ઊંચી ફાઇબર ગ્લાસ કલાકૃતિ ‘સનફ્લાવર એન્જલ’ લાઈટ્સથી ઝગમગી ઊઠતાં મોટી સંખ્યામાં...

લંડનઃ મૃત્યુ પછી પણ જીવન હોવાનું તમને નવાઇ લાગશે. માણસના મૃત્યુ પછી પણ માણસનું મગજ અમુક સમય સુધી સભાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મગજ સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ જાય પછી પણ માનવશરીરમાં સભાનાવસ્થા હોઈ શકે છે તેવો દાવો મરણાવસ્થા અને મૃત્યુ બાદના...

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા...

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.

સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...

વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter