મૈટ્રિઓશકાઃ હીરાની અંદર હીરો

રશિયાના સાઈબેરિયા પ્રાંતની એક ખાણમાંથી અમૂલ્ય ગણાતા અને ૮૦ કરોડ વર્ષ કરતા વધારે જૂના ગણાતા હીરામાંથી હીરો મળ્યો છે. રશિયન ખાણ કંપની અલરોસા પીજેએસસીના ખોદકામ દરમિયાન આ અમૂલ્ય ગણાતો હીરો મળી આવ્યો હતો. આ હીરોને રશિયાની પરંપરાગત બેબી ડોલી મૈટ્રિઓશકા...

કાપડ ઉપર લખાયેલો વિશ્વનો પહેલો દસ્તાવેજ સુરતમાં નોંધાયો

હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે ત્યારે શહેરમાં એક મિલકતનો દસ્તાવેજ પોલિએસ્ટર ફેબ્રીક પર તૈયાર કરીને શહેરની સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં તેની નોંધણી કરાવાઇ છે. ચાર મહિનાની જહેમત બાદ કાપડ પર તૈયાર થયેલો...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં હાલ સરેરાશ દર ૧૬૦ બાળકમાંથી ૧ બાળક ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરથી પીડાય છે. આ બીમારીથી પીડાતી વ્યક્તિની...

પતિ-પત્નીનું દામ્પત્યજીવન સામાન્ય રીતે વિખવાદ, ઝઘડાને કારણે ખોરંભે પડતું હોય છે, પરંતુ યુએઈમાં અનોખો મામલો અખબારોમાં ચમક્યો છે. આ કિસ્સામાં અતિશય પ્રેમાળ...

સદીઓથી દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક, જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને નવડાવી-ધોવડાવીને કોરા કપડાં પહેરાવીને અંતિમયાત્રાની તૈયારી...

ભારતમાં તબીબી ક્ષેત્રે તાજેતરમાં બે એવી આશ્ચર્યજનક ઘટનાઓ નોંધાઇ છે જેની નોંધ વિશ્વભરના અખબારી માધ્યમોમાં લેવાઇ છે. તામિલનાડુની એક ઘટનામાં બાળકના મોંમાંથી...

અમેરિકાના આઇટી એન્જિનિયર પોલ ક્લિંગરે વિશ્વનું સૌથી ટચુકડું લેપટોપ બનાવ્યું છે. આ લેપટોપ એટલું નાનું છે કે તેની સ્ક્રીન માત્ર ૧ ઇંચની છે જયારે ડિસ્પ્લે...

ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. જોકે આ બધામાં ‘મનોહરી ગોલ્ડ ટી’ નામની દુર્લભ પ્રજાતિની ચા સૌથી મોંઘી સાબિત થઇ છે. ગુવાહાટી...

વજનમાં ભારેખમ અને એક જ જગ્યાએ ફિક્સ જોવા મળતા એર કંડીશનર હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. ભારત હોય કે બ્રિટન, આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણતામાનનો...to the free, weekly Gujarat Samachar email newsletter