ચંદ્રની સપાટી પર રહી ગયેલા કચરા સહિતના પદાર્થોને સંશોધન માટે પૃથ્વી પર લવાશે

સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ મૂન મિશન દરમિયાન મળમૂત્ર તેમજ અન્ય કેટલોક કચરો ચંદ્ર પર રહી...

નોર્વેનું એક એવું નગર, જ્યાં લોકોના મરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે!

નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ આ પ્રતિબંધ પાછળ પણ એક મોટું કારણ છે. લોન્ગિયરબાનમાં મૃત્યુ પર પ્રતિબંધનું કારણ કંઈ બીજું...

ઓસ્ટ્રેલિયામાં ખાનગી માલિકીનો વિશ્વનો સૌથી મોટો જમીન પ્લોટ વેચાણ માટે મૂકાયો છે. આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૧,૦૧,૪૧૧ ચોરસ કિલોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ...

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની...

રળિયામણા પૂર્વોત્તર ભારતનું એક નાનકડું ગામ આખી દુનિયામાં ચમકી ગયું છે. મેઘાલયના માવલ્યાનન્નોંગ નામનું આ નાનકડું આ ગામ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે બહુમાન...

સિંગાપોરઃ આ મહાનગરનો એક અઢી વર્ષનો ટેણિયો ગજબનાક માનસિક ક્ષમતા ધરાવે છે અને તેનો આઈક્યૂ ૧૪૨ છે. આ સાથે જ તેણે જીનિયસ ક્લબ મેન્સામાં સ્થાન મેળવ્યું છે.

ઓહિયોઃ અમેરિકાના ઓહિયોમાં એક અનોખો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાને ટેક્સીભાડું ન ચૂકવવાના આરોપસર કોર્ટે ૪૮ કિલોમીટર ચાલવાની સજા સંભળાવી હતી.

વોશિંગ્ટનઃ એક મહિલાએ ભંગારના ભાવે એપલનું ફર્સ્ટ કમ્પ્યૂટર વેચી નાખ્યું હોવાનો કિસ્સો અમેરિકામાં બન્યો છે. મહિલાને એ ખ્યાલ જ નહોતો કે તે જે કમ્પ્યૂટર કબાડીના...

મુંબઇઃ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને મુંબઈના ખ્યાતનામ જ્વેલર નીરવ મોદીએ ડિઝાઇન કરેલો એક અફલાતૂન ડાયમંડ નેકલેસ ક્રિસ્ટી ઓકશન-હાઉસ દ્વારા હોંગકોંગમાં...

લંડનઃ એક સમયે હિંદી ફિલ્મોમાં સાહસિક કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ફિયરલેસ નાદિયાની યાદ અપાવે એવો એક કિસ્સો લંડનમાં નોંધાયો છે. આ ફિયરલેસ વુમન છે ૯૦...

લંડનઃ આપણે ત્યાં નાકની બહુ ઊંચી કિંમત આંકવામાં આવે છે, પરંતુ નાઇજેલ પુલી નામના ૬૩ વર્ષના આ ભાઈનું નાક ખરા અર્થમાં અતિ મૂલ્યવાન છે. તેમણે પોતાના નાકનો પૂરા...

કજરી નૂપપુર (ઉત્તર પ્રદેશ)ઃ નીતનવા વિક્રમો સર્જવા માટે લોકો જાતભાતની વસ્તુ પેટમાં પધરાવતા હોવાનું તમે સાંભળ્યું હશે, પણ ઉત્તર પ્રદેશના આ વૃદ્ધાં આદતને...



to the free, weekly Gujarat Samachar email newsletter