પ્રિટોરિયાની ગોસિયામે ૧૦ બાળકને જન્મ આપ્યો!

મહિલાઓ માટે ડિલિવરીના સમયે એકસાથે બે કે ત્રણ બાળકને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? સાઉથ આફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

લ્યો, લોકોએ હવે કોરોના માતાનું મંદિર બનાવ્યું!

ઉત્તર પ્રદેશના જૂહી શુક્લપુર ગામમાં લોકોએ કોરોના માતાનું મંદિર બનાવીને સવાર-સાંજ પૂજા શરૂ કરી દીધી હતી. સહુ કોઇ કોરોના મહામારીને ભૂલીને તેની ‘ભક્તિ’માં લીન થઇ ગયા હતા. કોરોના માતાનો ફોટો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જોકે આ તૂત તંત્રની...

માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાનું હરપુરા મડિયા ગામ અનોખું છે. અહીં દરેક વૃક્ષ, દરેક ઘરની દીવાલો પર દીકરાઓના નામ લખેલા છે. વૃદ્વોએ ગામમાં ક્યારેય ભ્રૂણના જાતિપરીક્ષણ...

જમ્મુ-કાશ્મીરને ભારત સાથે રેલમાર્ગે જોડવા માટે જમ્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ સાકાર થયો છે. રિયાલી જિલ્લામાં બાક્કાલ અને કૌરીને જોડતા...

સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી...

વિવિધ દેવી-દેવતાઓથી માંડીને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈને પળભરમાં બીજી જગ્યાએ પહોંચી જતા હોવાના પ્રસંગો આપણે ધર્મગ્રંથોમાં વાંચ્યા છે અને ધાર્મિક સિરિયલોમાં...

વચનેષુ કિં દરિદ્રતા... આ શબ્દો કદાચ રાજકારણીઓને ધ્યાનમાં રાખીને જ લખાયા હશે. ચૂંટણી આવે એટલે રાજકારણીઓ મતદારોને આકર્ષવા માટે જાતનભાતના વચનોની લ્હાણી કરતા...

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાસુ-વહુની તકરારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રસોઇ બનાવવા જેવી વાત પર બંને વચ્ચે ઝઘડો થયો અને તે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. ટીવી સિરિયલ જોઇ રહેલા સાસુએ રસોઇ બનાવવાની ના પાડતાં વાસી ભોજન જમીને કંટાળેલી પુત્રવુધએ...

કોરોનાના મહામારી વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો...

આધુનિક ટેક્નોલોજીના પરિણામે અકલ્પનીય અને અશક્ય લાગતી બાબતો પણ હવે શક્ય બનવા માંડી છે. આવી જ એક ઘટના યુરોપમાં જોવા મળી છે. જેમાં લંડનમાં બેઠેલા ટેટૂ આર્ટિસ્ટે...to the free, weekly Gujarat Samachar email newsletter