પુત્રની ક્રિસમસ ગિફ્ટે હટાવ્યું માતાના નસીબ આડેથી પાંદડું

પુત્રે ક્રિસમસ ગિફ્ટ તરીકે આપેલી લકી ડ્રોની એક ટિકિટે ઇટાલીના એક એકાઉન્ટન્ટ મહિલાના નસીબના દરવાજાનું તાળું ખોલી નાંખ્યું છે. માત્ર ૧૦૦ યુરોની આ ટિકિટ થકી ઈટાલીનાં ક્લાઉડિયા બોર્ગોગ્નો ૧૦ લાખ યુરોનું મૂલ્ય ધરાવતા ‘નેચર મોર્ટે ૧૯૨૧’ પેઈન્ટિંગનાં...

માત્ર ૧ જ સેકન્ડમાં ૧૦૦૦ HD મૂવી ડાઉનલોડ!

ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડનો વિશ્વવિક્રમ રચાયો છે. વિજ્ઞાનીઓએ મેળવેલી એ વિક્રમસર્જક ઇન્ટરનેટ સ્પીડ એટલી તો તેજ છે કે એક સેકન્ડમાં તો એકાદ-બે નહીં ૧૦૦૦ HD મૂવી ડાઉનલોડ થઈ જાય! મોનાશ યુનિવર્સિટી, સ્વિનબર્ન યુનિવર્સિટી અને આરએમઆઇટી...

ડેંગ યિંગઝિયાંગ નામની મહિલાએ ૧૫ વર્ષની અથાગ મહેનત અને સમર્પણભાવ સાથે પોતાના ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું છે. જોકે આ મિશનને પૂરું કરવામાં તેણે પતિની શ્રવણશક્તિનો ભોગ આપવા પડ્યો છે. ૧૯૯૯માં ડેંગે માત્ર હથોડી અને ટાંકણાની મદદથી સુરંગ તોડવાનું...

કુદરતની માયા પણ અજબ જેવી છે, આપણે માનવ વસ્તી વધી ગઇ તેનો કકળાટ કરીએ છીએ, પણ આ તસવીરમાં જુઅો છે તેવા અઢી લાખ જેટલા દરિયાઇ કાચબા 'અોલિવ રિડલીઝ'એ ગયા સપ્તાહે...

દિનપ્રતિદિન વધી રહેલા લગ્નવિચ્છેદના કિસ્સાથી પરેશાન લોકો માટે ચીનના મેરેજ બ્યૂરોએ સરળ ગોઠવણ કરી છે. મેરેજ બ્યૂરોએ ઓફર કરી છે કે જો કોઇની પત્ની તેને છૂટાછેડા...

કોઇ ગ્રોસરી સ્ટોર કે સુપર માર્કેટમાંથી બિસ્કિટ ખરીદવા જાવ તો કેટલા પેન્સ ચૂકવવા પડે છે? ૬૦ પેન્સ, ૭૦ પેન્સ... બહુ બહુ તો ચાર, પાંચ કે છ પાઉન્ડ. આટલી રકમમાં...

શાકાહાર અને માંસાહારનો મુદ્દો હાલ દેશ-વિદેશમાં ભારે ગરમ છે, ભારતમાં શાકાહારને સમર્થન માટે મોટા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. આ સ્થિતિમાં એક રિપોર્ટ...

જિનેટિક બીમારીને કારણે શરીરની ઊંચાઇ વધી ન શકી હોય એવા ઠીંગુજીઓને કોઈ પણ પ્રોફેશનમાં આગવી પ્રતિભા બનાવવી હોય તો બહુ મહેનત કરવી પડે છે. જોકે હાડકાંનો વિકાસ...

એશિયના દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશ ભીડથી ભરચક ટ્રેનો માટે જાણીતું છે. પ્રસ્તુત તસવીરમાં ઇદના ચાર દિવસના ઉત્સવ માટે ઢાકા રેલવે સ્ટેશને એકઠા થયેલા ગામવાસીઅો ટ્રેન પર સવાર થવા મહેનત કરી રહ્યા છે. મઝાની વાત એ છે કે માનવભીડમાં ટ્રેઇન તો નજરે પડતી...

મા એટલે મમતાનો મહાસાગર. માની મમતા માનવ જાત જ નહિં પણ પશુ પંખીઅોમાં પણ પહેલી જ નજરે જડી આવે. પ્રસ્તુત તસવીર શિકાગોની બહારના ભાગે આવેલ બ્રુકફિલ્ડ ઝુની છે. જેમાં...

હજારહાથ વાળા તરીકે આપણે જેમની ગણના કરીએ છીએ તે ઇશ્વરે પણ અજબ ખેલ રચ્યા છે. એક તરફ એણે એવા માનવીઅોનું નિર્માણ કર્યું છે જેઅો મંગળ પર જીવન શોધે છે બીજી તરફ...

વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો...



to the free, weekly Gujarat Samachar email newsletter