૬૬ વર્ષના બળવંત સિંહ ઘોડા સાથે રેસ લગાવે છે!

પંજાબમાં બટાલાના તલવંડી ઝિયુરાના ૬૬ વર્ષના બળવંતસિંહ દરરોજ ઘોડાની સાથે બે કિલોમીટરની રેસ લગાવે છે. શરીર એટલું ચુસ્તદુરસ્ત છે કે પોતાના ગામથી ૩૧ કિલોમીટર દૂર ગુરદાસપુર સુધી દોઢ કલાકમાં પહોંચવાનો દાવો કરે છે. બળવંતસિંહ અત્યાર સુધી રેસમાં ૧૦૦થી...

ડાયમંડ રિંગે ચમકાવ્યું નસીબ

બ્રિટનમાં રહેતી એક મહિલાએ ૨૨ વર્ષ અગાઉ ૧૦ પાઉન્ડમાં નકલી હીરાની વીંટી ખરીદી હતી. આ ‘નકલી ડાયમંડ’એ તાજેતરમાં તેને છપ્પરફાડ કમાણી કરાવી દીધી છે. વાત એમ છે કે ૫૫ વર્ષીય ડેબ્રા ગોડાર્ડને ડાયમંડ રીંગ પહેરવાનું ગમતું હતું. આ ઇચ્છા સંતોષવા તેણે નકલી...

ભારતનું પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ લદ્દાખના હાનલેમાં તાજેતરમાં ખુલ્લું મૂકી દેવાયું છે. ‘ગ્લોબલ રીલે ઓફ ઓબ્ઝર્વેટરિઝ વોચિંગ ટ્રાન્ઝીટ હેપ્પન (જીઆરઓટી ડબલ્યુએચ-ગ્રોથ)’...

આસામના ઉત્તર લખીમપુરના ચાર વર્ષના બાળકે 'હનીકોમ્બ' નામનું પુસ્તક લખીને ધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 'યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયા'નો ખિતાબ મેળવ્યો છે. તાજેતરમાં...

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપર હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ' જેવી એક સાચુકલી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે. તમામને આશ્ચર્યચકિત કરી દેનારી આ...

લેન્કેશાયરના મોરકોમ્બેના નિવાસી રેડફોર્ડ દંપતી સંખ્યાની દૃષ્ટિએ બ્રિટનમાં સૌથી મોટો પરિવાર ધરાવે છે અને તેમાં વૃદ્ધિ થતી જ રહે છે. ૪૩ વર્ષની સ્યૂ અને ૪૬...

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ રસપ્રદ ઘટનામાં સૌથી મોટું પાત્ર ચુનમુન નામનો વાનર છે. ચુનમુનના કારણે એક મહિલાના...

લોકો તેમના પાળેલા કુતરા પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય છે અને આવો જ એક કિસ્સો ચીનમાં બિજિંગ શહેરમાં નિવાસ કરતા કેવિન ચાનનો છે. કેવિન ચાન તેના પ્રિય ‘અફઘાન હાઉન્ડ’ના...

દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા...

મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ છે એક અસ્ત્રો. આ કોઇ સામાન્ય નહીં, પણ સોનાનો અસ્ત્રો છે. રામચંદ્ર...

અમેરિકાના એરિઝોનામાં એક યુવતી ઉપર યુવકનો પીછો કરવાનો અને તેને અધધધ ૬૫ હજાર મેસેજ મોકલીને માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર,...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...to the free, weekly Gujarat Samachar email newsletter