ચીનની સિંગવા યુનિવર્સિટીમાં એઆઈ સંચાલિત અનોખી હોસ્પિટલ

ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ રોગોનું ઝડપથી નિદાન થાય તે માટે કરાયું છે. તેનાથી ડોક્ટર્સનો વર્કલોડ ઘટશે. અનેક દર્દીઓને...

100 એકરમાં ફેલાયેલી લેગોલેન્ડની રંગીન દુનિયા

લેગોની ગણતરી વિશ્વની સૌથી લોકપ્રિય અને ક્રિએટીવ ગેમ્સમાં થાય છે. 1932માં ડેન્માર્કમાં જન્મેલી રંગબેરંગી બ્રિક્સની દુનિયાએ બાળકો અને મોટાઓ એમ બન્નેના મનોરંજન અને કલ્પનાશક્તિને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. લેગોની ખાસિયત એ છે કે તે ફક્ત એક...

આખી દુનિયા પિરામિડોને બાદશાહોની કબરો માને છે, પણ કોર્રાડો મલાંગા અને ફિલિપ્પો બિયોન્ડી નામના બે આર્કિયોલોજિકસ્ટે ગિઝાના મિનારામાં ખાફરે પિરામિડ અંગે કરેલી...

અમેરિકાના મેમ્ફિસમાં રહેતા 12 વર્ષના ટેણિયા જેકસન ઓસવાલ્ટે ઘરેબેઠાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવીને વિજ્ઞાનીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે કામ કરવામાં...

રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કૃષ્ણાને જન્મથી હાથ-પગ નથી. જન્મસમયે તો ડોક્ટરોને તેના જીવવા અંગે પણ આશંકા હતી, પણ કૃષ્ણા જેનું નામ. ડોક્ટરોની આશંકાને ખોટી...

ફિનલેન્ડના વિખ્યાત રુઓકોલાહટીના જંગલોમાં કુમ્માકિવી (સ્ટ્રેન્જ રોક) નામે એક અદ્ભૂત સંતુલિત ચટ્ટાન દસકાઓથી નહીં, સૈકાઓથી સહુકોઇના આકર્ષણનું કેન્દ્ર છે....

પ્રેમની કોઈ ટાઈમલાઈન નથી હોતી. બ્રાઝિલના કપલ મેનોલ એન્જેલિમ ડીનો અને મારિયા ડી’સોઝાની ઉંમર અનુક્રમે 105 અને 101 વર્ષ છે. તેમના લગ્નને 84 વર્ષ અને 77 દિવસનો...

ઇજિપ્તના પહેલવાન અશરફ માહરુસે પ્રતિસ્પર્ધીના દાંત ખાટા કરી નાંખે તેવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે દાંત વડે 279 ટનની ટ્રેનને 10 મીટર સુધી ખેંચીને...

સહુ કોઇના મનમાં એ સવાલો ઘોળાય રહ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાઇ ગયેલા સુનીતા વિલિયમ્સે ત્યાં શું કર્યું હતું અને રોકાણ અણધાર્યું લંબાઇ જતાં તેમના...

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું....

સરેમાં આવેલા માર્કેટ ટાઉન ડોર્કિંગમાં ‘યુકે વાઇફ કેરિંગ રેસ’ નામે એક અનોખી દોડ યોજાય છે. 2008માં શરૂ થયેલી આ રોમાંચક રેસમાં સ્પર્ધકે પોતાના જીવનસાથીને...



to the free, weekly Gujarat Samachar email newsletter