૭૪ વર્ષનાં દાદીમા માતા બન્યાં! ટ્વીન્સને જન્મ આપ્યો

એક ખૂબ જ અસામાન્ય કહી શકાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. ૭૪ વર્ષનાં ‘દાદીમા’ને પોતાના લગ્નના ૫૪ વર્ષ બાદ માતા બનવાનું સુખ મળ્યું છે. તેણે એક સાથે બે તંદુરસ્ત બાળકીઓને જન્મ આપ્યો છે. મોટી ઉંમરે મહિલા માતા બની શકતી નથી એવું ભલે કહેવાતું હોય, પરંતુ...

વિશ્વના સૌથી જૂના અને વૈભવી ફ્રેન્ચ વિલાનો ૨૦ કરોડ પાઉન્ડમાં સોદો થયો

એક સમયે વિશ્વની સૌથી મોંઘી ઈમારત મનાતી લક્ઝરી ફ્રેન્ચ વિલા ૨૦ કરોડ પાઉન્ડમાં વેચાઈ ગઈ છે. જોકે આટલી ઊંચી કિંમતના સોદા છતાં વિલાને જે કિંમતે વેચવા મૂકી હતી તેના કરતાં ૧૫ કરોડ પાઉન્ડ ઓછા જ મળ્યા છે. ફ્રેન્ચ રિવેરા ખાતે સેન્ટ જિન કેમ્પ પેરાટ વિસ્તારમાં...

બાળકોનું ભવિષ્ય સુધારવામાં માતા-પિતા બાદ ગુરુનું જ સ્થાન આવે છે. તેથી જ દરેક સમાજમાં ગુરુઓને સર્વોચ્ચ માન-સન્માન અપાય છે. આજે આપણે એક એવા શિક્ષિકા વિશે...

સિયાચીન વિશ્વનો સૌથી ઊંચો અને મુશ્કેલ વોરઝોન ગણાય છે. ૨૧,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત ભારતીય જવાનોએ બરફમાં રહીને દેશની રક્ષા કરવા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાંનું તાપમાન એટલું નીચું હોય છે કે જવાનોનું...

છત્તીસગઢનાં એક મહિલા ત્રણ દસકાં પણ વધુ વર્ષોથી ભોજન લીધા વિના જીવી રહી છે અને છતાં સંપૂર્ણ સ્વસ્થ છે! કોરિયા જિલ્લાના બૈકુંઠપુરના બરદિયા ગામમાં રહેતાં...

તામિલનાડુ સહિતના દક્ષિણ ભારતમાં પોંગલ પર્વ દરમિયાન જલ્લીકટ્ટુ નામની આખલા દોડાવવાની પરંપરાગત રમત યોજાય છે. આ રમતમાં આખલાને ખુલ્લા છોડી દેવાય છે અને લોકોએ...

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.

પુત્રીને ક્રિસમસ પર રજા ન મળી તો પિતાએ એક-બે નહીં, પણ પૂરી ૬ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી, જેથી તહેવારમાં દીકરીને એકલું ન લાગે. કિસ્સો અમેરિકાના ફ્લોરિડાનો...

બ્રિટનમાં ડચ કંપની પીએએલ-વી ઇન્ટરનેશનલે સૌપ્રથમ ઊડતી કાર પીએએલ-વીનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. તેની કિંમત ૩.૨૦ લાખ પાઉન્ડ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે...

તસવીરમાં દેખાતી ઈમારત કોઈ ઈંટભઠ્ઠી નહિ પરંતુ, યુકેનું સૌથી જૂનું ફ્રીઝર અથવા આઈસ હાઉસ છે તે જાણીને જરા પણ આશ્ચર્ય પામશો નહિ. લંડન પર ભીષણ બોમ્બમારો થયો...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

સાત વર્ષ પહેલા ફ્રાંસના પેરિસ શહેરથી મધ્ય પ્રદેશમાં ફરવા આવેલી ૩૩ વર્ષીય મેરી હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ છે. માંડૂના પ્રાચીન કિલા સહિત...to the free, weekly Gujarat Samachar email newsletter