દક્ષિણ આફ્રિકામાં બે નરભક્ષીઓને જન્મટીપની સજા

Friday 14th December 2018 07:30 EST
 

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં બે નરભક્ષીઓને જન્મટીપની સજા કરાઈ છે. ખરેખર નિનો મબાથા અને લુંગિસાનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું અને જણાવ્યું કે તે માનવીનું માંસ ખાઈને કંટાળી ગયા છે. જ્યારે તેમની વાત પર વિશ્વાસ ના થયો તો તે પોલીસને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં ઘરમાં માનવીના માંસના ટુકડા ફેલાયેલા હતા. તેમણે એક યુવતીની હત્યાની વાત પણ સ્વીકારી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter