દક્ષિણ સોમાલિયાની નામાંકિત હોટલમાં આતંકી હુમલાોઃ ૨૬નાં મોત

દક્ષિણ સોમાલિયાની એક લોકપ્રિય હોટલ મેદિનામાં અલ શબાબમાં આતંકીઓએ ૧૩મીએ કરેલા આત્મઘાતી હુમલા અને ગોળીબારમાં વિદેશીઓ સહિત ૨૬ લોકોનાં મોત થયા છે. સત્તાએ જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકો ભરેલું વાહન લઇને કિસમાયો શહેરની મેદિના હોટલમાં ઘૂસી...

વિશ્વમાં સૌથી પહેલાં આફ્રિકામાં મેલેરિયાની રસી લોન્ચ

વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના પ્રયાસ ચાલતા હતા. આ રસી પાંચ મહિનાથી બે વર્ષના બાળકો માટે વિકસાવાઈ છે.

દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય કિશોરી કિયારાએ સંતરાની છાલમાંથી એવું પોલીમર બનાવ્યું છે કે જે પાણી શોષે છે. તેના કારણે માટીમાં ભેજ જળવાઇ રહે છે. દુષ્કાળના...

દક્ષિણ આફ્રિકા રંગભેદ સામેના લડવૈયા અને મહાત્મા ગાંધીનાં પૌત્રી અને સામાજિક કાર્યકર ઈલા ગાંધીના પતિ રામગોવિંદનું લાંબી બીમારીને અંતે ૮૩ વર્ષની વયે અવસાન...

આતંકવાદી સંગઠન બોકો હરામે ચાર આતંકવાદીઓની મુક્તિના બદલામાં ૨૧ ચિબુક યુવતીઓને મુક્ત કરી છે. નાઈજિરિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે, બોકો હરામ વચ્ચે સંધિમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને સ્વિસ સરકારે મધ્યસ્થી કરી હતી. દરેક યુવતીઓને અત્યારે...

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ...

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરનો ૨૮ વર્ષનો મહર્ષિ દવે ત્રણ વર્ષથી આફ્રિકામાં કાર સપ્લાયનો સ્વતંત્ર વ્યવસાય કરતો હતો. તાજેતરમાં તે ત્રણ મિત્રોને કારમાં...

વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે એકલા ભારતમાં જ ૧.૨ અબજની વસતી પર ઝિકા વાઇરસનો ભય તોળાઈ રહ્યો છે. આ સિવાય આફ્રિકા, એશિયા, પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં ઝિકા નવેસરથી ફેલાઈ શકે છે. આ વિસ્તારોમાં વિશ્વની એક તૃતિયાંશથી વધુ વસતી એટલે કે ઓછામાં...

કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું...

સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું...

દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને મહત્ત્વની સ્થાનીય ચૂંટણીઓમાં સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીએ દેશની વહીવટી રાજધાની...

નૈરોબીમાં આવેલા લંગાટામાં ઉજવાઈ રહેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ વિશ્વમાં ગાજી રહ્યો છે. વેદની ઋચાઓ અને સત્સંગ સંલગ્ન ભક્તિની હેલી અહીં...to the free, weekly Gujarat Samachar email newsletter