ઝિમ્બાબ્વેમાં ૭૧ વર્ષની મહિલા વાવાઝોડા પીડિતોની મદદ માટે માથે થેલો મૂકીને ૧૦ કિમી ચાલી!

ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તાજેતરમાં ઇદાઈ વાવાઝોડાએ સેંકડો લોકોનો જીવ લીધો અને હજારો બેઘર થઈ ગયા. વિશ્વભરના દેશો અને બિનસરકારી સંગઠનોએ પીડિતોને મદદ પહોંચાડી. દરમિયાન ઝિમ્બાબ્વેમાં ૭૧ વર્ષની એક વૃદ્ધ મહિલા પ્લેડેસ ડિલન પોતાના માથા પર થેલો મૂકી...

ભારતીય નૌસેનાએ મોઝામ્બિકમાં ૧૯૦થી વધુને બચાવ્યા

ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં પહોંચાડી સહાયતા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદનમાં કહ્યું કે, મોઝામ્બિક સરકારની...

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી...

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા....

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. to the free, weekly Gujarat Samachar email newsletter