કેન્યન એશિયનોની હિજરત અને યુકેમાં તેમનો પુનર્વસવાટ

જે પ્રણેતાઓએ પોતાના સંઘર્ષથી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમને આદરાંજલિ અર્પવાના નમ્ર પ્રયાસરૂપે આ સપ્તાહે લવાજમી ગ્રાહકોને અમારા ‘કેન્યા સ્પેશિયલ’ મેગેઝિનની નકલ રવાના કરાઈ છે. આ મેગેઝિનમાં આલેખિત લેખોમાં વ્યક્તિગત પરિવારો અને યુકેના સામાજિક-આર્થિક...

રોબર્ટ મુગાબેઃ નાયકમાંથી ખલનાયક

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ પ્રોસ્ટેટના કેન્સરથી પીડાતા હોવાનું મનાય છે. લાગલગાટ ૩૭ વર્ષ સત્તા સંભાળનાર મુગાબેને...

લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી. 

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.to the free, weekly Gujarat Samachar email newsletter