નૈરોબીમાં પટેલ સમુદાયે હાથીના બચ્ચાં દત્તક લીધાં!

કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ તાજેતરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં હાથીના અનાથ બચ્ચાંઓને દત્તક લેવાના...

કેન્યામાં પૂરઃ ભૂસ્ખલનથી ૩૬થી વધુ લોકોનાં મોત, લાખો બેઘર

પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ સેંટ્રલ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનનાં કારણે ૧૭ લોકોનાં મોત થયાં છે. દક્ષિણી પોકોટમાં પરૂઆ અને...

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...to the free, weekly Gujarat Samachar email newsletter