સંજય તન્નાઃ વેપારીમાંથી યુગાન્ડાના ટ્રેડ મિનિસ્ટર બનવાની રોમાંચક સફર

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ...

યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

 નાઈજિરિયાના ઉત્તરપૂર્વીય આડામાવા રાજ્યના અંતરિયાળ ગુયાકુ ગામ પર સશસ્ત્રઈસ્લામિક ત્રાસવાદીઓએ હુમલો કરીને 29 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ ચર્ચ, વાહનો અને ઘરોને આગ ચાંપી હતી. ત્રાસવાદી સંગઠન ISILસાથે સંકળાયેલા પ્રાદેશિક સંગઠને કલાકો સુધી...

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં વિવિધ આતંકી સંગઠનોના આતંકવાદીઓએ સંયુક્તપણે માલીની રાજધાની બામાકો સહિત કાટી, કિડાલ અને અન્ય શહેરો પર ભારે હુમલાઓ કર્યા હતા. માલીમાં...

સાઉથ આફ્રિકાના વિપક્ષી નેતા જુલિયસ માલેમાને ફાયરઆર્મ્સ કાયદાનો ભંગ કરવા બદલ પાંચ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. માલેમાએ 2018માં રાજકીય રેલીમાં રાઈફલ દ્વારા ફાયરિંગ કર્યું હતું. પાર્લામેન્ટના સભ્ય અને દેશમાં ચોથા ક્રમની સૌથી મોટી ડાબેરી ઈકોનોમિક...

સંસ્થાનવાદી યુગમાં લૂંટાયેલી કે કબજે કરાયેલી આઈટમ્સ પરત કરવાના વૈશ્વિક પ્રયાસને આગળ વધારતા સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને પ્રાચીન પવિત્ર માનવ અવશેષો અને પવિત્ર રાષ્ટ્રીય કલાનમૂનાઓ પરત કર્યા છે. ઝિમ્બાબ્વેના અધિકારીઓએ પરત કરવાના કાર્યને રાષ્ટ્રીય...

 કેન્યામાંથી હજારો જીવતી કીડીઓને સ્મગલિંગ કરી ચીન લઈ જવાના પ્રયાસના ગુનાસર નાઈરોબીની કોર્ટે ચીનના નાગરિક ઝાંગ કેક્યુનને એક વર્ષની જેલ અને એક મિલિયન કેન્યન...

ગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ પાર્લામેન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે સખત ચેતવણી આપી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે લાંચ લેનાર અને આપનાર વિરુદ્ધ નિર્ણાયક...

કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર આદર્શ સ્વાઈકાએ કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોસેસ વેટાનગુલાની મુલાકાત લઈ સંસદીય વિનિમયોને મજબૂત બનાવવા તેમજ પાર્લામેન્ટરી...

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી વિરોધી અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં અધિકારીઓએ આશરે રૂપિયા 37.7 કરોડની કિંમતનું સોનું જપ્ત...

યુગાન્ડાના કિબાલે નેશનલ પાર્કમાં વસતા વિશ્વના સૌથી મોટા અને અત્યાર સુધી એકજૂથ ગણાતા ચિમ્પાન્ઝી સમૂહમાં ભંગાણ પડ્યું છે. સંશોધકોના મતે, છેલ્લા આઠ વર્ષથી...



to the free, weekly Gujarat Samachar email newsletter